GSTV

જાગૃત રહેજો! શહેરીજનો ટ્રાફિકનો ભંગ કરશો તો કોઈ પ્રકારનું બહાનું હવે નહીં ચાલે, ટ્રાફિક પોલીસ મશીન વડે વસુલશે આકરો દંડ!

traffic rules

Last Updated on August 3, 2021 by pratik shah

ટ્રાફીક વ્યવસ્થાએ કોઈ પણ શહેરની આન બાન શાન અને ઓળખ હોય છે, ત્યારે અમદાવાદમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો દંડ ભરે તેના માટે થઈને ટ્રાફિક પોલીસ અનેક વખત નવતર પ્રયોગો કરી ચુકી છે. જેમનું POS મશીન તેમાનું જ એક છે.

mask traffic police fine

અમદાવાદીઓ ટ્રાફિકની વ્યવસ્થાને લઈને હજી સુધી જાગૃત નથી થયા

અમદાવાદીઓ ટ્રાફિકની વ્યવસ્થાને લઈને હજી સુધી જાગૃત નથી થયા જેના કારણે શહેરીજનોના ખિસ્સા માંથી લાખો અને કરોડો રૂપિયાનો દંડ ચૂકવાઈ રહ્યો છે અને આજ દંડની ચુકવણી ને લઈને વાહન ચાલકો સ્થળ પર રોકડ રકમ આપવાના લઈને અનેક વખત ટ્રાફિક પોલીસ કર્મીઓ સાથે તકરરાર થઈ હોવાના કિસાઓ સામે આવ્યા છે.ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસે શહેરના અલગ અલગ ટ્રાફિકના 05 પોલીસ સ્ટેશનમાં આવતા અલગ અલગ 120 જેટલા પોઇન્ટ ઉપર હાજર ટ્રાફિક કર્મીઓને POS મશીન આપવામાં આવ્યા છે જેના દ્વારા ડીઝીટલ પૅમેન્ટ થકી દંડ વસૂલી રહ્યા છે.

મહિલા

POS મશીન શરૂ થયાને હજી તો 02 દિવસના અંતે 530 અમદાવાદીઓ પાસેથી 2 લાખ 80 હજારનો દંડ

POS મશીન શરૂ થયાને હજી તો 02 દિવસના અંતે 530 અમદાવાદીઓ પાસેથી 2 લાખ 80 હજારનો દંડ POS મશીન મારફતે વસુલયો છે આ 530 લોકો એવા છે જેમણે ટ્રાફિક નિયોમો ભંગ કર્યો હતો અને જેમની પાસે રોકડ રકમ નોહતી અને બહાનું ના ચલતા અંતે તેમણે POS મશીન થકી કાર્ડ મારફતે પેમેન્ટ કરવાનો વારો આવ્યો હતો.

ટ્રાફિક વિભાગનો આ નવતર પ્રયોગ કેટલો ફાયડકારક નીવડે છે

ટ્રાફિક વિભાગનો આ નવતર પ્રયોગ કેટલો ફાયડકારક નીવડે છે તે તો આવનારો સમય જ બતાવશે પણ અત્યાર સુધી વાહન ચાલકોની રોમદ રકમ સ્વરૂપેનો દંડ ભરતી વખતે બહાના બાજી ચાલતી હતી તે હવે નહિ ચાલે રોકડ રકમ વાહન ચાલક પાસે નહી હોય તો કાર્ડ મારફતે પણ પોલીસે તમારી પાસેથી દંડ વસુલશે.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!