GSTV

મોટો નિર્ણય/ કારણવગર જનતાને હેરાન કરતા TRBના જવાનોને ટ્રાફિક પોલીસ વિભાગે કરી દીધા ઘરભેગા, નવા 700 જવાનોની કરશે ભરતી

Last Updated on November 24, 2021 by pratik shah

અમદાવાદ શહેરના ઈતિહાસમાં ટ્રાફિક પોલીસે સૌથી મહત્વનો નિર્ણય કર્યો છે . જેમાં ટ્રાફિક પોલીસમાં ગેરવર્તણૂક કે ભ્રષ્ટાચારમા સંકળાયેલ TRB જવાનનો સામે ફરીયાદ નોંધાઈ હતી, તે તમામને ફરજ પરથી બરતરફ અને છુટા કરાયા છે. બીજી તરફ શહેર પોલીસ નવા 700 જવાનોની 3 વર્ષ માટે કોન્ટ્રાકટ ભરતી કરશે. ઉલ્લેખનીય છે કે કારણવગર જનતાને હેરાન પરેશાન કરતા TRB જવાન સામે પોલીસ તંત્રની લાલઆંખ

traffic police
  • ટ્રાફિક પોલીસમા ભ્રષ્ટચાર તેમજ ગેરવર્તણૂક રોકવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ નો ઐતિહાસિક નિર્ણય
  • ગેરવર્તણૂક કે ભ્રષ્ટાચારમા સંકળાયેલ TRB જવાનનો સફાયો
  • 700 જેટલા TRB જવાનો જેમની સામે ગેરવર્તણૂક ગેરીરીતિની ફરિયાદ હતી તેમને છુટા કરાયા
  • નવા 700 જેટલી TRB ની ભરતી કરાશે
  • -3 વર્ષ માટે કોન્ટ્રાકટ ભરતી કરવામાં આવશે
  • નવા ભરતી થનાર TRB જવાનો લોકો સાથે શાંતિપૂર્ણ વ્યવહાર,સોફ્ટ સ્કિલ ,સિગ્નલ સહિતની માહિતી માટે ટ્રેનિંગ આપવામાં આવશે

બીજી તરફ નવા 700 જેટલા TRB જવાનોની ભરતી પણ કરવામાં આવશે, ઉલ્લેખનીય છે કે નવા ભરતી થનાર TRB જવાનો લોકો સાથે શાંતિપૂર્ણ વ્યવહાર,સોફ્ટ સ્કિલ ,સિગ્નલ સહિતની માહિતી માટે ટ્રેનિંગ આપવામાં આવશે.

READ ALSO

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

એક્શનમાં વિપક્ષ / કોંગ્રેસે કોર્પોરેશનની ઓફિસો અને હોસ્પિટલોમાં બાઉન્સરો રાખવાનો ઉઠાવ્યો મુદ્દો, ઉગ્ર વિરોધ કરવાની ઉચ્ચારી ચિમકી

GSTV Web Desk

વિવાદિત દરખાસ્ત / કમર તોડી નાખે તેવી મોંઘવારી વચ્ચે શહેરીજનો પર કરબોજ વધારવાની તૈયારીમાં AMC

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!