GSTV

લક્ષચંડી યજ્ઞને લઈને ઉંઝા હાઈવે પર પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ, 108 એમ્બ્યુલન્સ રોડ વચ્ચે અટવાઈ

મહેસાણાન ઊંઝા ખાતે 18 તારીખથી શરૂ થતા લક્ષચંડી મહાયજ્ઞને લઈને પગપાળા યાત્રા સંઘો પહોંચી રહ્યા છે. આથી ઉંઝા હાઈવે પર પાંચ કિલોમીટર લાંબો જામ જોવા મળ્યો હતો. જોકે, યાત્રાળુઓનો ઉત્સાહ યથાવત જોવા મળી રહ્યો છે. ઉંઝા હાઈવે પર પળપાળા યાત્રા સંઘો વચ્ચે 108 એમ્બ્યુલન્સ અટવાતા સ્વયં સેવકોએ ટ્રાફિકની પરિસ્થિતિ સંભાળી હતી. અને 108 એમ્બ્યુલન્સ માટે તુરંત જ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. પદયાત્રિઓ ગરબા ઘુમતા, માના ભજનો ગાતા તા ર્સતા પરથી પસાર થઈ રહ્યા છે. ઊંઝાનો નેશનલ હાઈવે મા ઉમિયાના જયકારાથી ગુંજી ઉઠ્યો હતો.

  • મહેસાણા ઊંઝા હાઇવે થયો ચક્કાજામ
  • પગપાળા યાત્રા સંઘોને લઈને રોડ બને સાઈડથી થયો બ્લોક
  • 108 પણ રોડ વચ્ચે અટવાઈ
  • પાટીદાર સમાજ ના સ્વયંસેવકો બન્યા ટ્રાફિક ઓફિસર
  • 5 કિલોમીટર લાંબી લાઈનો નેશનલ હાઇવે પર
  • ભારે ટ્રાફિક ના કારણે યાત્રિકો સહિત માઈ ભક્તો રોડ પર અટવાયા

READ ALSO

Related posts

હોસ્પિટલમાં કામ કરતી નર્સને લેવા બાઈક લઇને નીકળ્યો હતો પતિ, એવું થયું કે હવે નહીં લેવા જઈ શકે

Arohi

દેશ માટે દારૂગોળો બનાવતી કંપની હવે Coronaમાં આ બનાવવા લાગી, તમને પણ લાગશે નવાઈ

Arohi

Corona વાયરસને કારણે ઘરે રહેલી મહિલાઓ માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન : મેકઅપ કરો, નવા કપડાં પહેરો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!