GSTV
Home » News » રાજ્યના આ વિસ્તારમાં વાવાઝોડાના કારણે વૃક્ષો થયા ઘરાસાઈ, સર્જાયો ટ્રાફિકજામ

રાજ્યના આ વિસ્તારમાં વાવાઝોડાના કારણે વૃક્ષો થયા ઘરાસાઈ, સર્જાયો ટ્રાફિકજામ

અરવલ્લીના મેઘરજ તાલુકામાં ઝાડ પડવાના કારણે રોડ બ્લોક થઇ ગયો હતો. ટીંટોઈ ગામે ઝાડ પડતા ત્રણ વાહનો દબાઇ ગયા હતા. ૨૫થી વધુ વૃક્ષો પડતા મોડાસા રાજેન્દ્રનગર હાઇવે બંધ થઇ ગયો હતો. રોડ પર ઝાડ પડવાના કારણે ૫ કીમી લાંબો ટ્રાફિક જામ થઇ ગયો હતો. મહત્વપૂર્ણ છે કે ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં આજે વરસાદ પડ્યો હતો. જેને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો.

READ ALSO

Related posts

લગ્ન થતાં જ દરેક યુગલે કરી લેવી જોઇએ આ પ્લાનિંગ, નહી તો આગળ જતાં પડશે મુશ્કેલી

Bansari

ઘરની આસપાસ આ વૃક્ષ હોય તો સમજી લો ચમકી ઉઠશે તમારી કિસ્મત

Bansari

અમદાવાદમાં કોર્પોરેશને રસ્તા બનાવવાની જગ્યાએ થીંગડા મારતા લોકોમાં રોષ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!