GSTV
Home » News » સૂકી નદીમાં અચાનક આવ્યું પૂર, અધવચ્ચે ટ્રેક્ટર સાથે ફસાયો શખ્સ અને… જુઓ આ દિલધડક Video

સૂકી નદીમાં અચાનક આવ્યું પૂર, અધવચ્ચે ટ્રેક્ટર સાથે ફસાયો શખ્સ અને… જુઓ આ દિલધડક Video

ઝારખંડની ઉસરી નદીમાં આવેલા પૂરમાં એક ટ્રેક્ટર તણાયુ. પાણીનો પ્રવાહ વધારે તેજ હોવાના કારણે ટ્રેક્ટરનો ડ્રાઈવર પણ કલાકો સુધી પાણીમાં ફસાયેલો રહ્યો. જોકે, ડ્રાઈવરને બહાર કાઢવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી.

બરગંડામાં એક ખાનગી કંપની દ્વારા પુલ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. વરસાદ બાદ નદીમાં અચાનક પૂર આવતા ડ્રાઈવર ટ્રેક્ટર સાથે નદીના પાણીમાં ફસાયો હતો. જે બાદ જેસીબી મશીન દ્વારા ડ્રાઈવરને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો.

Read Also

Related posts

એ અજાણ્યા યુવકનો હાથ અચાનક શાહીનની કમર પર વીંટળાય ગયો પણ યુવતીએ વિરોધ ન કર્યો અને અંતે…

Bansari

Swiggyની મોટી જાહેરાત, 18 મહિનામાં 3 લાખ લોકોને આપશે રોજગાર, મેળવશે આ મોટું સ્થાન

Mansi Patel

દાંતોમાં ટી-શર્ટ ફસાવી વિરાટે બતાવ્યા સિક્સ પેક એબ્સ, ઈન્ટરનેટ પર વાયરલ થયો વીડિયો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!