GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

Toyotaએ આ કારનું અપડેટ વર્ઝન કર્યું લોન્ચ, જાણો શું છે કિંમત અને ફિચર્સ

ટોયોટા કિર્લોસ્કર મોટર(ટીકેએમ)એ સોમવારના રોજ એટલે કે, આજ રોજ તેની લોકપ્રિય કાર ઇનોવા ક્રિસ્ટા અને એસયુવી ફોર્ચ્યુનનું અપગ્રેડ વર્ઝન લોન્ચ કર્યું છે. આ કારની શોરૂમ કિંમત રૂ.૧૪.૯૩ લાખ થી રૂ.૩૩.૬૦ લાખની વચ્ચે છે. આ બંને વાહનોના આંતરિક ભાગમાં સુધારો કરવામાં આવ્યો છે.

ટોયોટાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નવી ઇનોવા ક્રિસ્ટામાં હીટ રીજેક્શન ગ્લાસ, આરામદાયક લેધર સીટ, યુએસબી ફાસ્ટ ચાર્જીંગ પોર્ટ જેવી સુવિધાઓ હશે. કંપનીએ જણાવ્યું હતું કે, શોરૂમમાં નવી ઇનોવા ક્રિસ્ટાની કિંમત રૂ.૧૪.૯૩ થી રૂ.૨૨.૪૩ લાખ જેટલી છે, જ્યારે ઈનોવા ટૂરિંગ સ્પોટની કિંમત રૂ.૧૮.૯૨ લાખથી રૂ.૨૩.૪૭ લાખની જોવા મળશે.

નવી ફોર્ચ્યુનરની શોરૂમ કિંમત રૂ.૨૭.૮૩ લાખથી રૂ.૩૩.૬૦ લાખની વચ્ચે હશે. ટોયોટા કિર્લોસ્કરના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર એન.રાજાએ જણાવ્યું હતું કે, ગ્રાહકો તરફથી મળેલા પ્રતિસાદના આધાર પર અમે ઇનોવા ક્રિસ્ટા અને ફોર્ચ્યુનમાં તેમની પ્રાથમિકતાઓનો સમાવેશ કર્યો છે.

Read Also

Related posts

રાજસ્થાનમાં રાજકીય સંકટ: મોડી રાતે અશોક ગેહલોત કરશે ધારાસભ્યો અને મંત્રીઓ સાથે બેઠક, સચિન પાયલોટ દિલ્હીમાં પહોંચ્યા

Pravin Makwana

અમરેલી જિલ્લામાં કોરોના કેસની સંખ્યા 150 ને પાર થતા તંત્રમાં ફફડાટ

Nilesh Jethva

કાર સેલ્ફ ડ્રાઈવ કરી દ્વારકા પહોંચ્યા સાંસદ પૂનમ માડમ, ટ્રેકટરમાં બેસી પૂરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!