GSTV
Home » News » પુરૂષોના આ અંગો હોય છે સેક્સ સેન્સેટીવ, મહિલાઓના સ્પર્શ માત્રથી તોડી નાખે છે તમામ બંધનો

પુરૂષોના આ અંગો હોય છે સેક્સ સેન્સેટીવ, મહિલાઓના સ્પર્શ માત્રથી તોડી નાખે છે તમામ બંધનો

મહિલાઓની જેમ જ પુરૂષોમાં પણ અમુક અંગો એવા હોય છે જ્યાં સ્ત્રીનો સ્પર્શ તેમની કામુકતામાં અનેકગણો વધારો કરી મૂકે છે.

શારીરિક સંબંધનો સૌથી વધારે મજા પુરૂષોને જ આવે છે. આ સમયે એ પોતાને જુદી દુનિયામાં જ અનુભવે છે. પુરૂષોના શરીરમાં કેટલાક એવા અંગ હોય છે જ્યા સ્પર્શ કરવાથી તેને બહુ સુખદ લાગણી થાય છે. સેકસના સમયે પુરૂષોના શરીરમાં એક ખાસ પ્રકારનો કંપન થાય છે.

હોંઠના નીચે

ઘણા પુરૂષ ઈટિમેસીના સમયે કિસ કરતા રહેવું પસંદ કરે છે. તેથી મહિલાઓને હોંઠના નીચેના ભાગ પર કિસ કરવું જોઈએ. તેનાથી પુરૂષમાં રોમાંચ જાગે છે. 

ગળાની સામે

મહિલાઓ દ્બાર પુરૂષોના આ ભાગ પર પ્યાર કરવાથી તેનું શરીર ઝૂમી ઉઠે છે. અને સેક્સ કરવાનો આનંદ ચાર ગણું બધી જાય છે.

પુરૂષોના નિપ્પલ

મહિલાઓની રીતે પુરૂષોના નિપ્પલ પણ ખૂબ સેંસેટિવ હોય છે. સેક્સના સમયે નિપ્પ્લ પર હાથ ફેરવું કે તેને ચૂસવાથી પુરૂષોન્ની ઉત્તેજનાને વધારી નાખે છે.

પગ

સંભોગ કે સેક્સના સમયે પુરૂષોના પગમે પ્યાર કરાય તો તેને ખૂબ સરસ લાગણી થાય છે અને તેમનો શરીરનું કંપન તેજ થઈ જાય છે

કમરની આસ-પાસ

પુરૂષોના કમરની પાસે કિસ કરવાથી તેમની પ્રેમની લાગણી વધી જાય છે.

Read Also

Related posts

એપ્રિલથી ફ્લાઈટની સફર થશે મોંઘી, સરકાર કરશે ટીકિટોના ભાવમાં અધધધ વધારો

Ankita Trada

શું તમે વિચારી રહ્યા છો લિવ ઈન રિલેશનશીપ? તો થોભી જાવ, પહેલા જાણી લો આ સંબંધના ક્યાં છે નુકસાન

Ankita Trada

13 વર્ષના બે જોડિયા બાળકોએ વૈરાગ્ય સાથે આકરૂ તપ કરીને અનોખી સિદ્ધિ મેળવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!