GSTV
Home » News » રાજ્યમાં પડેલા સાર્વત્રિક વરસાદથી અનેક ડેમો ભરાયા, જાણો એક ક્લિકે જળાશયોની સ્થિતિ

રાજ્યમાં પડેલા સાર્વત્રિક વરસાદથી અનેક ડેમો ભરાયા, જાણો એક ક્લિકે જળાશયોની સ્થિતિ

ગુજરાતમાં સર્વત્ર વરસેલા સારા વરસાદને પરિણામે હાલ ગુજરાતના મોટાભાગના જળાશયો ભરાઈ ગયા છે. ગુજરાતના 38 જળાશયો છલકાયા છે. ત્યારે આવતા વર્ષે ઉનાળામાં પાણીની તકલીફ નહીં પડે તેવી આશા સેવવામાં આવી રહી છે. 19 ઓગસ્ટ સુધીના જળ સંપત્તિ વિભાગના રિપોર્ટ મુજબ રાજ્યના કુલ 204 જળાશયો ભરાઈ ગયા છે. આ જળાશયો કેટલા ભરાયા છે તેના આંકડા પર નજર કરીએ.

જળાશયોની સ્થિતિ

  • ૩૬ જળાશયો ૨૫થી ૫૦ ટકા ભરાયા
  • ૩૮ જળાશયો છલાકાય
  • ૪૩ જળાશયો ૭૦થી ૧૦૦ ટકા ભરાયા
  • ૨૧ જળાશયો ૫૦થી ૭૦ ટકા ભરાયા
  • ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૯.૮૮ ટકા પાણી
  • મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૨.૬૮ ટકા પાણી
  • કચ્છના ૨૦ જળાશયોમાં ૬૦.૯૩ ટકા પાણી
  • સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૫૨.૩૭ ટકા પાણી

READ ALSO

Related posts

હાઈવે પર પૂરપાટ ઝડપે જઈ રહેલુ ગેસ ટેન્કર ડીવાઈડર પર ચડી ગયુ અને પછી…

Arohi

કિન્નરોના મારથી મૃત્યુ પામનાર યુવકના પરિવાર વ્હારે આવ્યો કિન્નર સમાજ, કરી આટલા લાખની સહાય

Bansari

અદાલતમાં સજા સાંભળતાજ, દુષ્કર્મનાં આરોપીએ કર્યું એવું કે હાજર તમામ લોકોનાં ઉડ્યા હોશ!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!