GSTV
Home » ટોપ સ્ટોરી

Category : ટોપ સ્ટોરી

ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના પૂર્વ MDનું કરોડોનું જમીન કૌભાંડ,એસીબીની તપાસમાં સામે આવી ચોંકાવનારી…

Path Shah
ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના તત્કાલિન મેનેજિંગ ડિરેક્ટર કે.એસ દેત્રોજાની અપ્રમાણસર મિલકતના મામલે 6 મહિનાની તપાસ પૂર્ણ થઈ છે. ત્યાર બાદ આરોપી દેત્રોજાના સગા સંબંધીઓ

જાપાન 6.5ની તીવ્રતાના ભૂકંપથી ધણધણ્યુ, શક્તિશાળી આચકા બાદ અપાઇ સુનામીની ચેતવણી

Riyaz Parmar
જાપાનના સમુદ્રમાં 6.5-તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે. શક્તિશાળી ઝટકાએ સુનામીની ચેતવણી આપી છે. જાપાનની હવામાન એજન્સીનાં જણાવ્યા પ્રમાણે, સુનામીના તરંગ આશરે 0.2 થી 1 મીટરની ઊંચાઈ

વો ભી અન્ના થે..! લોકપાલ માટે આંદોલન ચલાવનારા અન્ના માટે આવા મેસેજ થયા વાયરલ

Riyaz Parmar
અન્ના હજારેનાં નામથી ભાગ્યે જ કોઈ માણસ પરિચિત નહીં હોય, કારણકે 2014ની લોકસભાની ચૂંટણીમાં યુપીએ સરકારને હરાવવામાં અને ભાજપને જીતાડવામાં અન્નાના આંદોલને ઘણી મદદ કરી

VIDEO: ગીરનાં ખેડૂતની બહાદુરી, પશુધનને બચાવવા સિંહ સામે ખેલ્યો મોતનો જંગ

Riyaz Parmar
ગીર પંથક જ્યાં સિંહો જાણે સામાન્ય લોકોના જનજીવન સાથે વણાઇ ગયા છે. ગીર પંથકના લોકો કહે છે કે ગીર છે તો સિંહ છે અને સિંહ

છેલ્લા 170 વર્ષથી આંધ્રપ્રદેશનો એક પરીવાર અનોખી રીતે કરે છે સારવાર, જાણશો તો રહી જશો દંગ!

Path Shah
છેલ્લા ૧૭૦ વર્ષથી આંધ્રપ્રદેશનો એક બેથીની ગોડ પરીવાર અને તેના વારસો અસ્થમાના રોગીના શરીરમાં જીવતી માછલી નાખીને મફત ઇલાજ કરે છે હૈદરાબાદમાં જુન મહિનામાં મોન્સૂનના

આમાં કેમ વાંચે ગુજરાત? CRC-BRC કો-ઓર્ડીનેટર માટે ટેબ્લેટ છે, પણ વિદ્યાર્થીઓ માટે પુસ્તકો નથી

Riyaz Parmar
ગુજરાત સરકારના પાઠ્યપુસ્તક મંડળ દ્વારા દર વર્ષે સરકારી અને અર્ધસરકારી શાળાઓના ધો-1 થી 12ના વિદ્યાર્થીઓને તમામ વિષયના પુસ્તકો મફતમાં આપવામાં આવે છે, પરંતુ છેલ્લા ઘણાં

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, દક્ષિણ ગુજરાતમાં પણ મેઘ મહેર

Path Shah
અંબાજી પંથકમાં પણ મેઘરાજાએ પધરામણી કરી છે. અંબાજી તેમજ આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી જ ઝરમર વરસાદ વરસવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જો કે અમુક

અનિલ અંબાણી દેવાનાં ડુંગરમાં દબાતા અબજોપતિની ક્લબમાંથી બહાર ફેંકાયા, સંપત્તિમાં ધરખમ ઘટાડો થયો

Riyaz Parmar
ભારે દેવામાં ડુબેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણીની માઠી બેઠી હોય તેવું લાગે છે. અનિલ અંબાણી અબજોપતિઓની ક્લબમાંથી પણ બહાર ફેંકાઈ ગયા છે. મળતી માહિતી પ્રમાણે, અંબાણી

અધધધ…આવનારા આઠ વર્ષમાં ભારત ચીનને આ બાબતે પાછળ ધકેલશે, UNOએ આપ્યો રિપોર્ટ

Riyaz Parmar
હાલમાં દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતાં દેશમાં પહેલા નંબરનું સ્થાન ચીનનું છે, તેમજ બીજા નંબરે ભારત છે. ચીને વસ્તી નિયંત્રણ માટે અનેકવિધ યોજનાઓ શરૂ કરી

સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારમાં વરસાદી માહોલ, ઠેર-ઠેર ભરાયા પાણી

Path Shah
વાયુ ચક્રવાતનું સંકટ તો ટળી ગયું છે…પરંતુ વાયુ ઇફેકટના કારણે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારમાં વરસાદી સિઝન જામી છે.જેમાં વહેલી સવારથી પવન સાથે વરસાદ થતા સૌરાષ્ટ્રમાં જાણે

વિવાદીત શાહી લગ્ન: 200 કરોડનાં લગ્ન સમારોહ મામલે થયો નવો ખુલાસો

Riyaz Parmar
આજકાલ સમગ્ર દેશમાં ગુપ્તાબંધુઓનાં પુત્રોનાં શાહી લગ્ન ખાસ્સા ચર્ચામાં છે. આ ચર્ચાનું મુખ્ય કારણ ગુપ્તા બંધુઓની આફ્રિકાનાં પૂર્વ રાષ્ટ્રપતિ જૈકબ ઝુમા સાથેની દોસ્તી છે. તેમજ

કોણ છે આ સ્નેહલતા શ્રીવાસ્તવ? જેનો નવા સાંસદોના શપથમાં હતો અતિ મહત્વનો રોલ

Riyaz Parmar
17મી લોકસભાનાં પ્રથમ સત્રમાં નવા ચૂંટાયેલા સાંસદો લોકસભાનાં સભ્ય તરીકે શપથ લઇ રહ્યા છે. લોકસભામાં ગઇકાલે સભ્યોએ શપથ ગ્રહણ કર્યા હતાં, તેમજ આજે પણ સભ્યોએ

પુલવાવામાં પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ હુમલો, પાંચ ઘાયલ બેની હાલત ગંભીર

Path Shah
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ફરી એક વખત આતંકી હુમલો થયો છે. આતંકવાદીઓએ પુલવામામાં પોલીસ સ્ટેશન પર ગ્રેનેડથી હુમલો કર્યો છે. આતંકીઓના આ હુમલામાં 8 નાગરિકો ઘાયલ થયા

સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટનું રિસર્ચ, વૈશ્વિક સ્તરે પરમાણુ યુધ્ધનો ખતરો વધ્યો

Path Shah
દુનિયા પર છેલ્લા એક વર્ષમાં પરમાણુ યુધ્ધનો ખતરો વધી ગયો છે. જેની પાછળનુ એક કારણ અમેરિકા અને ઈરાન વચ્ચેનુ ટેન્શન પણ છે તેવો દાવો સ્ટોકહોમ

બંગાળમાં ‘રાજકિય વાયુ’નો કહેર: TMCનાં વધુ એક ધારાસભ્ય અને 12 કાઉન્સિલરે ભાજપનો ભગવો ધારણ કર્યો

Riyaz Parmar
બંગાળમાં મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસનાં વડા મમતા બેનરજીને એક પછી એક મોટા આંચકા લાગી રહ્યા છે. બંગાળમાં ભાજપ પોતાનો વ્યાપ વધારવામાં મદમસ્ત છે. ત્યારે વધુ

ચમકી તાવ મામલે બિહાર ભાજપના સાંસદે આપ્યું આ વિવાદીત નિવેદન

Path Shah
બિહારમાં રોજ રોજ સેંકડો બાળકો ચમકી તાવના કારણે મોતને ભેટી રહયા છે. ત્યારે ભાજપના સાંસદે બિહાર સરકારની નિષ્ફળતાની વાત કરવાની જગ્યાએ વિચિત્ર નિવેદન આપતા કહ્યુ

48 કલાકમાં ગોવા સહિત આ રાજ્યોમાં પડશે વરસાદ, દિલ્હીવાસીઓ પર સતત મહેરબાન રહેશે

Path Shah
ભારતીય હવામાનશાસ્ત્ર વિભાગે આગામી 2-3 દિવસમાં ચોમાસું ગતિ પકડશે તેવી આશા વ્યક્ત કરી છે. હવામાનશાસ્ત્ર વિભાગના જણાવ્યા મુજબ 21 મી જૂને, ગોવા અને કોંકણમાં ચોમાસાનું

અધીર રંજન ચૌધરી બન્યા કોંગ્રેસ સંસદિય દળનાં નેતા, સોનિયા ગાંધીએ કરી જાહેરાત

Riyaz Parmar
કોંગ્રેસ નેતા બંગાળની બહેરામપૂર લોકસભા બેઠકનાં સાંસદ અધીર રંજન ચૌધરીને કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ગૃહમાં સંસદિય દળનાં નેતા તરીકે પસંદ કર્યા છે. કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ અને

‘હર ઘર નલ કા જલ’: એક રૂપિયા ટોકનદરે દરેક ઘરને પાણી આપવાની કેન્દ્રની યોજના

Riyaz Parmar
કેન્દ્રની મોદી સરકાર બિહારની નીતિશ કુમારનાં પગલે ચાલી રહિ હોય તેવું લાગી રહ્યું છે. બિહારનાં સીએમ નીતિશ કુમારનાં સાત નિર્ણયોમાં સામેલ ‘હર ઘર નલ કા

યુનાઈટેડ નેશન્સના પોપ્યુલેશન ફંડનો ચોંકાવનારો અહેવાલ, ભારતની વસ્તી વૃદ્ધિનો દર આ દેશ કરાતા બમણો

Path Shah
યુનાઈટેડ નેશન્સના પોપ્યુલેશન ફંડના અહેવાલમાં કહેવાયું હતું કે ભારતની વસ્તી વૃદ્ધિનો દર ચીન કરતા પણ બમણો છે. ભારતની વસતિ વર્ષે સરેરાશ ૧.૨ ટકાના દરે વધે

CM યોગીનું ફરમાન: હવેથી સરકારી પ્રેસનોટ સંસ્કૃત ભાષામાં જાહેર કરાશે

Riyaz Parmar
યોગી સરકાર પોતાની સત્તાની તાકાત વડે ભગવાકરણ કરવા માટે આગળ વધઈ રહ્યા છે. ભાજપનાં સાંસ્કૃતિક એજન્ડાને ધાર આપવા માટે સીએમ યોગી આદિત્યનાથે કમર કસી લીધી

PM મોદીએ તમામ રાજકિય પક્ષોની બેઠક બોલાવી: મમતા દીદી બોલ્યા કે, હું….

Riyaz Parmar
પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલાવેલી રાજકિય પક્ષોનાં અધ્યક્ષોની બેઠકમાં જવાનો ઇન્કાર કર્યો છે. આ સાથે જ મતતા બેનરજીએ પાર્ટીમાંથી રાજીનામું આપનારા

નીતિ આયોગના ચીફ એક્ઝીક્યૂટિવ ઓફિસરે આપ્યું મોટુ નિવેદન, જાણો બોલ્યા શું

Path Shah
ઉદ્યોગ મંડળ ફિક્કી દ્રારા આયોજીત એક કાર્યક્રમમાં નીતિ આયોગના ચીફ એક્ઝીક્યૂટિવ ઓફિસર અમિતાભ કાંતે જણાવ્યું હતું કે, ‘સરક્યુલર અર્થતંત્રમાં આવનાર 5થી 7 વર્ષમાં 1.4 કરોડ

….બસ આ કારણે ભાજપનાં રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદગી પામ્યા જેપી નડ્ડા

Riyaz Parmar
અપેક્ષા પ્રમાણે વડાપ્રધાન મોદી અને અમિત શાહનાં અત્યંત નિકટનાં સહયોગી ભાજપા નેતા જેપી નડ્ડાને પાર્ટીએ કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા છે. નરેન્દ્ર મોદી પ્રધાનમંડળમાં અમિત શાહ

અયોધ્યા આંતકી હુમલા મામલે આજે 14 વર્ષ બાદ આવ્યો ફેસલો, 4ને ઉંમર કેદ 1 નિર્દોષ

Arohi
અયોધ્યામાં 2005માં થયેલા આતંકી હુમલા મામલે મંગળવારે ચુકાદો આવ્યો છે. પ્રયાગરાજની નૈની સેન્ટ્રલ જેલમાં કરવામાં આવેલી સુનાવણીમાં વિશેષ અદાલતે ચાર આરોપીઓને ઉંમર કેદની સજા સંભળાવી

ભારતના ડિફેન્સ એક્સપોર્ટમાં પાછલાં વર્ષની સરખામણીમાં થયો અધધ… વધારો

Path Shah
ભારતનું ડિફેન્સ એક્સપોર્ટ પાછલાં વર્ષની સરખામણીમાં વધીને ડબલ થઇ ગયું છે. પ્રાપ્ત ડિફેન્સ એક્સપોર્ટ રૂ.11,000 કરોડે પહોંચ્યું છે. પોલિસીમાં ફેરફાર તેમજ સ્થાનિક કંપનીઓના વધુ ઓફસેટ

વાયુ ઇફેક્ટ: ગુજરાત સહિતનાં આ તટવર્તી રાજ્યોમાં વરસાદની આગાહી, છતાં ગરમી યથાવત રહેશે

Riyaz Parmar
વાયુ વાવાઝોડાના પવન અને અન્ય વિસ્તારોમાં ચક્રવાતને લીધે, ઘણા રાજ્યોમાં તીવ્ર પવન અને વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. તેના કારણે, કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ થશે,

વાયુ: કચ્છમાં ઘાત ટળી, વાવાઝોડું ડિપ ડિપ્રેશનમાં ફેરવાયુ, હવે માત્ર વરસાદ થશે

Riyaz Parmar
વાયુ વાવાઝોડું કચ્છના સમુદ્ર કિનારા તરફ ફંટાયા બાદ હવે ત્યાં તેનું સંકટ ટળી ગયું છે. હવામાન ખાતાની આગાહી અનુસાર, હવે કચ્છમાં વાયુ વાવાઝોડાનું સંકટ ટળ્યું

મામુલી ઝાપટાએ ખોલી અમદાવાદ કોર્પોરેશનના પ્રિમોન્સુન પ્લાનિંગની પોલ, જુઓ શું થઈ શહેરની હાલત

Arohi
વાયુ વાવાઝોડાની અસરને કારણે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. અમદાવાદમાં સવારથી હવાથી ભારે વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સવારે ભારે

જમ્મુ-કાશ્મીરઃ IED બ્લાસ્ટમાં ઘાયલ થયેલા નવ જવાનમાંથી વધુ બે જવાન શહીદ

Arohi
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ કરેલા હુમલામાં ઘાયલ થયેલા નવ જવાનમાંથી બે જવાન સારવાર દરમ્યાન શહીદ થયા છે. બન્ને જવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
Do NOT follow this link or you will be banned from the site!