GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

કોરોનાકાળ અને Lockdownમાં ભારતીયોએ સૌથી વધુ Google પર સર્ચ કર્યું આવું, જૂનમાં બદલાયો આ ટ્રેન્ડ અને….

Google

ગુગલ (Google) ટ્રેન્ડ હંમેશા લોકો માટે ચર્ચાનો વિષય બની રહ્યું છે જેના દ્વારા લોકોના અંદર રહેલી જીજ્ઞાસાની ઓખળ થાય છે. ગુગલે હાલમાં હાલમાં જ આવેલા આઈ સર્ચ ટ્રેન્ડથી લોકોના મુડ વિશે જાણવા મળ્યું છે. જૂનમાં કોરોના વાયરસને લઈને લોકોએ આ પ્રકારની જાણકારીઓ સર્ચ કરી છે. તેના વિશે વાત કરીએ તો…

Googleમાં લોકોએ આ પ્રકારની વસ્તુઓ કરી સર્ચ

  • શું કોરોના વાયરસ નબળો પડી રહ્યો છે?
  • ભારતમાં કોરોના વાયરસની વેક્સીન ક્યારે આવશે?
  • શું કોરોના વાયરસ ક્યારેય ખતમ થશે?
Google

પરંતુ આ સર્ચમાં મે મહિનાની તુલનામાં ખૂબ ઘટાડો થયો છે. જૂનમાં લોકોએ સૌથી વધુ બોલિવુડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને સાઈટ પર સૌથી વધુ સર્ચ કર્યો છે.  

મેની અપેક્ષાએ જૂનમાં થયો Google સર્ચમાં ઘટાડો

મેના મહિનાની તુલનામાં જૂનમાં તેના સંક્રમણને લઈને પુછવામાં આવતા સવાલોમાં 66%નો ઘટાડો જોવા મળ્યો. ગુગલે ગુરુવારે આ વાત પર જાણકારી આપી છે કે ભારતમાં જૂનમાં અભિનેતાને સાઈટ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ 4,550 ટકાની વૃદ્ધિની સાથે સૂર્ય ગ્રહણ આ યાદીમાં બીજા નંબર પર રહ્યું. 1,050 ટકાના વધારા સાથે ફાધર્સ ડે ત્રીજા નંબર પર.

વેક્સીન સાથે જોડાયેલા સવાલો Google પર થયા વધુ સર્ચ

સર્ચના આંકડા દ્વારા જાણા શકાય છે કે ભારતીય નેટિઝન્સ હાલની સ્થિતિથી પોતાને અપડેટ કરતા રહ્યા છે પરંતુ કોરોનાની વેક્સીનને લઈને લોકોના મનમાં ઘણા સવાલો છે. જૂનમાં કોરોનાની ટોચ ટ્રેન્ડિંગમાં ‘કોરોના વાયરસ ન્યૂઝ’ 3,450 ટકા અને ‘કોરોના વાયરસ વેક્સીન 1,350 ટકા રહ્યું. દેશમાં સંક્રમિતોનો આંકડો 6 લાખ 25 હજાર 544 થઈ ગયા છે ત્યાં જ કોરોનાથી મરનાર લોકોની સંખ્યા 18,213 થઈ ગઈ છે.’

Google

મેડિસિન કરવામાં આવી Google પર સર્ચ

જૂનમાં પતંજલીએ પણ કોરોનાની દવા લોન્ચ કરી જ્યાર બાદ ‘પતંજલિ કોરોના મેડિસિન’, ‘ગ્લોબલ વેક્સીન સમિટ’ અને ‘ડેક્સામેથાસોન’ જેવા સર્ચ વધી ગયા. ગોવામાં પાછલા મહિનામાં કોરોનાને લઈને સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા બાદ દિલ્હી અને ચંદીગઢ રહ્યું.

Read Also

Related posts

વડોદરામાં વધતાં કોરોના સંક્રમણ વચ્ચે નહી પડે બેડની અછત, હજુ હોસ્પિટલોમાં ખાલી પડ્યાં છે આટલા ટકા બેડ

Bansari

ગુજરાત સરકાર આજે ખેડૂતોના હિતમાં મોટી જાહેરાત કરે તેવી શક્યતા, CM પત્રકાર પરિષદમાં કરશે સંબોધન

pratik shah

વડોદરામાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ, કુલ કેસની સંખ્યા 5500ને પાર, 24 કલાકમાં આટલા સંક્રમિત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!