GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

આ છે ભારતના ટોપ ટિકટોકર્સ જેમની અરબોમાં છે લાઈક, હવે ફેમ અને રૂપિયા બંનેથી ધોઈ દેશે હાથ

ટિકટોક સહિત 59 ચાઈનીઝ એપ્લીકેશનને ભારતમાં બેન કરી દેવામાં આવી છે. આ 59 એપ્લીકેશનમાં સૌથઈ વધારે ચર્ચા ટિકટોક ઉપર થઈ રહી છે. જે પહેલાથી સમાચારમાં રહી છે. જો કે, ટિકટોક ચાઈનીઝ એપ હોવાની સાથે કંટેટના કારણે પણ ચર્તાનો વિષય રહી છે. ટિકટોક એવું પ્લેટફોર્મ છે જ્યાં કેટલાક સામાન્ય યુઝર્સને બોલિવૂડ સેલિબ્રિટી કરતા પણ વધારે ફેન ફોલોઈંગ છે. જેના ફોલોઅર્સ કરોડોમાં છે તેના લાઈકસની સંખ્યામાં અરબોમાં પહોંચી ગઈ છે. ત્યારે આવો જાણીએ કે ભારતના ટોપ 10 ફોલોઅર્સ કોણ કોણ છે.

રિયાઝ અલી

રિયાઝ અલી ફોલોઅર્સમાં સૌથી ઉપર છે. જેના 42.9 બિલિયન એટલે કે 4 કરોડ 29 લાખ ફોલોઅર્સ છે. સાથે જ તેની લાઈક્સ 2 બિલિયન એટલે કે 2 અરબ ઉપર પહોંચી ગયો છે.

View this post on Instagram

🖤

A post shared by RIYAZ ALY 🔥 (@riyaz.14) on

ફૈસલ શેખ

ફૈસલ શેખના 31.5 મિલિયન એટલે કે 3 કરોડ 15 લાખ ફોલોઅર્સ છે અને 2 અરબ લાઈક્સ થઈ ચુક્યાં છે.

અર્શિફા ખાન

અર્શિફા ખાને પણ ટિકટોકમાં ઘણી નામના મેળવી છે અને તેના ફોલોઅર્સ 2 કરોડ 83 લાખ થઈ ગયાં છે. જો લાઈક્સની વાત કરીએ તો તેની લાઈક્સ 1.1 અરબ છે.

નિશા ગુરગૈન

નિશા ગુરગૈનના 27.9 મિલિયન એટલે કે 2 કરોડ 79 લાખ ફોલોઅર્સ છે. તેના લાઈક્સ અંદાજે 75 કરોડ લાઈક્સ છે.

જન્નત જુબૈર રહમાની

જન્નત જુબૈર રહમાનીના 27.9 મિલિયન એટલે કે 2 કરોડ 79 લાખ ફોલોઅર્સ છે. તેની લાઈક્સની સંખ્યા અંદાજે740 મિલિયન એટલે કે 74 કરોડ લાઈક્સ છે.

આવેજ દરબાર

આવેજ દરબારના 25.8 મિલિયન એટવે કે 2 કરોડ 58 લાખ ફોલોઅર્સ છે. તેની લાઈક્સની સંખ્યા અંદાજે 1.1 બિલિયન એટલે કે 1 અરબથી વધારે લાખ લાઈક્સ છે.

સમીક્ષા સુદ

સમીક્ષા સુદના 24.3મિલિયન એટલે કે 2 કરોડ 43 લાખ ફોલોઅર્સ છે. તેના લાઈક્સ અંદાજે 1.2 બિલિયન એટલે કે 1 અરબથી વધારે લાઈક્સ છે.

અવનીત કૌર

અવનીત કૌરના 22.3 મિલિયન એટલે કે 2 કરોડ 23 લાખ ફોલોઅર્સ છે. તેના લાઈક્સ અંદાજે 550.6 મિલિયન એટલે કે 55 કરોડ લાઈક્સ છે.

View this post on Instagram

Miss me?💙 #throwback

A post shared by Avneet Kaur Official (@avneetkaur_13) on

પિયંકા કૌર

પિયંકા કૌરના 22.4 મિલિયન એટલે કે 2 કરોડ 24 લાખ ફોલોઅર્સ છે. તેના લાઈક્સ અંદાજે 455 મિલિયન યાની 45 કરોડ લાઈક્સ છે.

બ્યુટી ખાન

બ્યુટી ખાનના 21.3 મિલિયન એટલે કે 2 કરોડ 13 લાખ ફોલોઅર્સ છે. તેના લાઈક્સ અંદાજે 637.6 મિલિયન એટલે કે 63 કરોડ છે.

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!