GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

મોદીની 2.0 સરકારના બજેટની ટોપટેન હેડલાઈન, તમને સીધી થશે અસર

કેન્દ્રીય કેબિનેટે બજેટને મંજૂરી આપી છે. કેબિનેટની બેઠકમાં પીએમ મોદી સહિત કેબિનેટ પ્રધાનો હાજર રહ્યા હતા. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ બીજુ બજેટ છે. જેને વહીખાતુ નામ આપવામાં આવ્યુ છે. બજેટને કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમન પહેલીવાર રજૂ કરી રહ્યા છે. આ બજેટને મોદીએ કૃષિ, યુવા અને મધ્યમવર્ગને ધ્યાને રાખીને રજૂ કરાયું હોવાનું જણાવ્યું છે. બજેટમાં ગરીબોને ગિફ્ટ, અમીરોને દંડ અને મધ્ય વર્ગ માટે રાહત અપાઈ હોવાના દાવાઓ કરાઈ રહ્યાં છે.

  • 1 કરોડથી વધુની રોકડ ઉપાડ પર લાગશે 2% TDS
  • સોના-ચાંદીની આયાત પર હવે 10%ને બદલે ચૂકવવી પડશે 12.5% જકાત
  • પેટ્રોલ-ડિઝલ થશે મોંઘુ: લિટર દીઠ 1 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી વધી
  • સરકારે વિનિવેશ ટાર્ગેટ વધારીને 1.05 લાખ કરોડ કર્યો, વચગાળાના બજેટમાં હતો 80,000 કરોડનો લક્ષ્યાંક
  • બેંકોમાં સરકાર ઠાલવશે 70,000 કરોડ, ઈન્શોરન્સ ઈન્ટરમિડિયરીસમાં 100% વિદેશી રોકાણને મંજૂરી
  • પાન કાર્ડની સાથે હવે આધાર કાર્ડથી પણ ફાઈલ કરી શકાશે
  • IT રીટર્ન સસ્તા મકાનો પર 3.50 લાખ સુધીનું વ્યાજ ટેક્સ મુક્ત, 45 લાખ સુધીના મકાન પર 1.50 લાખ સુધીની વ્યાજમુક્તિ
  • ઈલેકટ્રીક વાહનો પર મળશે 1.50 સુધીની વ્યાજમુક્ત લોન, ટેક્સ 12%થી ઘટાડીને 5%
  • કોર્પોરેટ ટેક્સ 30%થી ઘટાડીને 25% કર્યો, અગાઉ 250 કરોડની હતી મર્યાદા હવે  400 કરોડથી સુધીની આવક ધરાવતી કંપનીઓએ ચૂકવવો પડશે 25% ટેક્સ
  • NBFCને મોટો બૂસ્ટર ડોઝ: બેંકો આપશે છ મહિનાની ક્રેડિટ ગેરન્ટી, NHBને સ્થાને નિયામક સંસ્થા હવે હશે RBI

Related posts

ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રીનું આવ્યું મોટું નિવેદન

Nilesh Jethva

અમેરિકામાં સતત છઠ્ઠા દિવસે પણ હિંસા ચાલું, અત્યાર સુધીમાં 4,100 લોકોની ધરપકડ

Nilesh Jethva

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી, દેશમાં આ બે મહિના દરમિયાન થશે 102 ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!