GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

આવતીકાલે આ કારણે દ્વારકાધીશ મંદિરમાં દર્શનના સમયમા થશે ફેરફાર

આવનારી 16 જુલાઇના રોજ ચંદ્રગ્રહણના દિવસે દ્વારકાધીશ મંદિરમાં ભગવાનના દર્શનના સમયમા ફેરફાર રહેશે. અષાઢ સુદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના દર્શનના ક્રમમાં ફેરફાર રહેશે. મંગલા આરતી સવારે ૬-૦૦ કલાકે થશે. શ્રીજીના દર્શન સવારે ૬ કલાકથી બપોરના૧ કલાક સુધી રહેશે. બપોરના ૧ વાગેથી સાંજે ૪-૦૦ વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. ત્યારબાદ સાંજે ચાર કલાકેથી રાત્રીના ૮-૦૦ કલાક સુધી ભગવાનના દર્શન થઇ શકશે. જો કે રાતના 8 કલાક બાદ ભગવાનનું શયન હોવાથી મંદિર બંધ થઇ જશે.

READ ALSO

Related posts

બિઝનેસમાં કારનો ઉપયોગ કરતાં હોય તો લોન પર મળશે ટેક્સ છૂટ, આ રીતે કરો ક્લેમ

Bansari

વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા માત્ર દેખાડો, આ પક્ષમાં બધું ય છે નક્કી

pratik shah

હોટ-સ્પોટ બની રહેલા પશ્ચિમના વિસ્તારો, શહેરમાં વાયરસનું જોર ઘટ્યું છેલ્લા 24 કલાકમાં 162 કેસો નોંધાયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!