GSTV
Home » News » આવતીકાલથી અંબાજી મંદિરના દર્શનના સમયમાં થશે ફેરફાર, આ હશે નવો સમય

આવતીકાલથી અંબાજી મંદિરના દર્શનના સમયમાં થશે ફેરફાર, આ હશે નવો સમય

આવતીકાલ એટલે કે અખાત્રીજથી બનાસકાંઠાના અંબાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તો વળી, આવતીકાલથી બપોરના સમયે પણ આરતી થવાની છે. જેથી ભક્તો માતાજીની સવાર સાંજ બે ટાઈમ નહી.પરંતુ ત્રણ ટાઈમ આરતીના દર્શનનો લાભ લઈ શકશે.

READ ALSO

Related posts

ટ્રાફિક ચાલાનનો દંડ ભરવાથી તમે કરી શકો છો ઇનકાર, જાણી લો શું છે તમારા વિશેષ અધિકાર

Bansari

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ : ભારત ૧૨૦ પોઇન્ટ સાથે ટોચના સ્થાને

Mayur

એશિઝ પહેલા ચોથા સ્થાને રહેલા સ્ટિવ સ્મિથે ટેસ્ટ રેન્કિંગમાં પોતાનું સ્થાન વધારે મજબૂત કર્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!