GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

ઘરનું નામ પણ બચ્ચનધામ અને ઘરે રોજ ઉતરે છે બચ્ચનની આરતી, સુરતનો આવો છે જબરો ફેન

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનનો આવતીકાલે 77 મો જન્મ દિવસ છે. ત્યારે સુરતમાં રહેતા ચાહકે પોતાની છાતી પર અમિતાભ બચ્ચનના ફેસનું ટેટુ પડાવ્યું છે. મહાનાયકના જન્મ દિવસ નિમિત્તે એક હૂબહૂ પેઇન્ટિંગ પણ તૈયાર કરાવી છે.

જે પેઇન્ટિંગ તેઓ આવતીકાલે અમિતાભ બચ્ચનને મુંબઇ ખાતે રૂબરૂ જઈ ભેટ કરવાના છે. તેમણે જણાવ્યું છે કે છાતી પર પડાવેલુ અમિતાભનું ટેટુ તેઓ જીવનભર આ રીતે જ રાખશે.

તેઓ રોજ પોતાના ઘરે અમિતાભ બચ્ચનના નામની આરતી કરે છે. એટલું જ નહીં ઘરનું નામ પણ બચ્ચનધામ રાખ્યું છે. અત્યાર સુધી ૨૦ વખત અમિતાભ બચ્ચનની મુલાકાત પણ કરી ચુક્યાં છે.

READ ALSO

Related posts

આ અઠવાડિયે પેટ્રોલ-ડિઝલ મોંઘું થઈ શકે છેઃ અમદાવાદમાં આજે કેટલો ભાવ છે જાણો

Bansari

Post Officeની Monthly Income Schemeમાં રોકાણ તમને દર મહિને આપશે 5100 રૂપિયા, જાણો શું છે પ્લાન

Mansi Patel

સરકારની ગેરંટી : આ 13 ગાઈડલાઈનનું કરશે પાલન તો ક્યારેય ઘરમાં નહીં ઘૂસે Corona

Arohi
Do NOT follow this link or you will be banned from the site!