GSTV

ટોક્યો 2020: ભારતીય મહિલા હૉકી ટીમે દેશવાસીઓને આશા જગાડી, આફ્રિકાને હરાવી ક્વાર્ટર ફાઈનલમાં મળી શકે છે જગ્યા

Last Updated on July 31, 2021 by Pravin Makwana

ભારતીય મહિલા હૉકી ટીમે નીચલી રેંકીંગવાળા દક્ષિણ આફ્રિકાની ટીમને અંતિમ ગ્રુપમાં 4-3થી હરાવીને ઓલંપિક ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશની આશા જગાવી રાખી છે. ભારત માટે વંદના કટારિયાએ ત્રણ, જ્યારે નેહા ગોયલે એક ગોલ કર્યો હતો. દક્ષિણ આફ્રિકા માટે ટૈરિન ગ્લાસ્વી, કેપ્ટન એરિન હંટર અને મારિજેન મરાઈસે ગોલ કર્યા હતાં.

ભારતે હવે પ્રાર્થના કરવાની રહેશે કે, આજે સાંજે અંતિમ ગ્રુપ મેચમાં આયરલેન્ડની ટીમ બ્રિટેન સામે હારી જાય અને ડ્રો રમાય. સાઉથ આફ્રિકાની સાથે મેચમાં ભારતની વંદના કટારિયાએ ઈતિહાસ રચ્યો છે. વંદના ભારતની પહેલી મહિલા ખેલાડી બની છે જેણે ઓલંપિકમાં ત્રણ ગોલ કર્યા હોય.

READ ALSO

Related posts

સાવધાન/ શું તમારો ફોન ઝડપથી થઇ રહ્યો છે ડીસ્ચાર્જ ? એમાં હોઈ શકે છે વાયરસ, બચવા માટે ફટાફટા કરો આ કામ

Damini Patel

બિહારની આ હૉટ હસીનાએ પાર કરી બોલ્ડનેસની તમામ હદો, ફોટોઝ જોઇને ઉડી જશે તમારા હોંશ

Bansari

સલમાન ખાનના જીવન પર બનવા જઈ રહી છે વેબ સિરીઝ, ખુલી શકે છે એક્ટરના જીવન સાથે જોડાયેલા ઘણાં રાઝ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!