GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

ટોયલેટ સાફ કરવાનાં એસિડથી બનાવતા હતા નકલી દૂધ, પછી એક દિવસ થયું એવું કે…..

મધ્યપ્રદેશનાં ભિંડ જીલ્લાનાં ઔધ્યોગિક ક્ષેત્ર માલનપુરમાં પોલીસે એક એવી દુધ ઉત્પાદક ફેક્ટરીનો ભાંડા ફોડ કર્યો છે. જે ખતરવાક કેમિકલ અને ટોઈલેટ એસિડથી બનેલું દૂધ સપ્લાઈ કરતા હતા. આ વાતને મારવાડી ડેરીનાં સંચાલકો કબૂલી છે.

આ ડેરી પર ખાદ્ય સુરક્ષા વિભાગની ટીમે 28 નવેમ્બરે છાપો માર્યો હતો.

ખાધ સુરક્ષા અધિકારી રીના બંસલનાં મુજબ કાર્યવાહી દરમ્યાન ઘણા પ્રકારનાં કેમિકલ, રિફાઈન્ડ પોમાલિન ઓઈલનાં ટીન, આઠ બોરી યૂરીયા, એસિડ,કાસ્ટિક સોડા મળી આવ્યું હતું. બંસલે જણાવ્યું કે એસીડ વડે બનાવેલું દૂધ એ ઝેર છે. આ દૂધનાં સેવનથી મોત પણ થઈ શકે છે.

ગોહદ ચોરહા પોલીસે ચારે ભાઈઓ અજય શર્મા, વિજય શર્મા, નંદકિશોર શર્મા અને બ્રિજકિશોર શર્મા વિરુદ્ધ છેતરપિંડી સહિતની અન્ય કલમોમાં ગુનો નોંધ્યો છે.

ભેળસેળના દૂધ અંગે છેલ્લા ચાર મહિનામાં ભીંડ જિલ્લામાં આ ચોથી એફઆઈઆર નોંધાઈ છે. છાપામારીની કાર્યવાહી દરમિયાન ડેરી નાં ઓપરેટર અજય શર્માએ જણાવ્યું હતું કે તેણે દૂધ એકત્રિત કરીને નોવા અને પારસ ફેક્ટરીમાં મોકલે છે.

READ ALSO

Related posts

MCIનો મોટો નિર્ણય, પાકિસ્તાના હેઠળના કાશ્મીર અને લદ્દાખની મેડિકલ ડિગ્રી ઉપર ભારતમાં પ્રતિબંધ

Mansi Patel

જન્માષ્ટમી: મથુરામાં જન્મ લેવાની તૈયારીમાં છે ભગવાન કૃષ્ણ, ભક્તો કરી શકશે ઓનલાઈન દર્શન

Pravin Makwana

મોદીના મત ક્ષેત્રમાં સ્વાસ્થ્ય કર્મીઓની હાલત કફોડી, આપી રહ્યા છે સામૂહિક રીતે રાજીનામા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!