GSTV
Home » News » દેશભરમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને ડૉ. પ્રવિણ તોગડિયાનો ટેકો, 8મી અે મંદસૌરમાં

દેશભરમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને ડૉ. પ્રવિણ તોગડિયાનો ટેકો, 8મી અે મંદસૌરમાં

દેશભરમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને ડૉ. પ્રવિણ તોગડિયાએ ટેકો આપ્યો છે. તોગડિયા આઠ જૂને મધ્યપ્રદેશના મંદસોરમાં ખેડૂતોના આંદોલનમાં જોડાશે. તોગડિયાએ આક્ષેપ કર્યો કે દેશમાં ખેડૂતોની વસતી 60 ટકા છે પરંતું જીડીપીમાં ફક્ત 14 ટકા જ છે.

દેશમાં વર્ષે 12000 ખેડૂતો આત્મહત્યા કરે છે. તેમ છતા સરકારની આંખ ઉઘડતી નથી. સ્વામી નાથન કમિટીની ભલામણોનું પાલન થતુ નથી. દેશમાં 24 ટકા ખેડૂતોને પાકવીમા હેઠળ આવરી લેવાયા પણ 8 ટકા ખેડૂતોને જ પાક વીમા યોજનાનો લાભ મળ્યો છે.

Related posts

આ મહિલાના હાથમાં છે અમેરિકાની પરમાણું તાકાત, ભારત સાથે છે ખાસ સંબંધ

Nilesh Jethva

ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 15થી વધુ ઘાયલ, ત્રણ લોકો નદીમાં ખાબક્યા

Nilesh Jethva

દિલ્હી હિંસાને લઈને અમિત શાહે બોલાવી ઇમરજન્સી બેઠક, ટ્રમ્પના રોકાણ સ્થાનેથી માત્ર 20 કિમીના અંતરે ભડકી છે હિંસા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!