GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

અશોક પટેલની હત્યા મામલે કાળુ મિયાંની ધરપકડ કરવા તોગડિયાની માંગ

છત્રાલ ગામના અશોક પટેલની હત્યા મામલે પ્રવીણ તોગડીયાએ કાળુ મિયાની ધરપકડની માગ કરી છે.  તોગડીયાએ કહ્યું કે, જેને કાળુ મિયા સાથે પ્રેમ હોય તે પાકિસ્તાન જાય. આરોપી કાળુ મિયાની ધરપકડ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં છત્રાલથી ગાંધીનગર સુધી કુચ કરવામાં આવશે. સરકાર બીટ કોઈન મામલે નલિન કોટડિયાને ભાગેડુ જાહેર કરે છે તો કાળુ મિયાને કેમ ભાગેડુ જાહેર કરતી નથી. પ્રવીણ તોગડીયાએ અશોક પટેલની હત્યા મામલે આરોપીને ઝડપી પાડી ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માગ કરી છે.

Related posts

PM મોદીએ લદ્દાખ પહોંચવા પર કર્યા સિંધુ દર્શન પુજા, ચીનને આપ્યો કડક સંદેશ

Arohi

ખાનગી બસો દોડાવવા અંગે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, આ સમય દરમિયાન જ મળશે છૂટ

Bansari

રાત્રી કર્ફ્યુના ઉડ્યા લિરાલિરા: 30 શખ્સોએ મોડી રાત્રે ઉજવ્યો બર્થ-ડે, તલવારથી કેક કાપતો વિડીયો વાયરલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!