GSTV
Astrology Life Trending

આજનું રાશિ ભવિષ્ય/ જાણો તમારો આજે મુસાફરીથી લઈને સ્વાસ્થ્ય સુધી કેવો રહેશે તમારો દિવસ, આ રાશિના લોકોને કામકાજમાં મળશે ઉત્તમ તક

રાશિઓ

મેષ : કામમાં પ્રતિકૂળતાને લીધે ઉચાટ-ઉદ્વેગ જણાય. નાણાંકીય લેવડ દેવડમાં આપે સાવધાની રાખવી પડે. વાદ-વિવાદથી દૂર રહેવું.

વૃષભ : આપના કામમાં સરળતા સાનુકુળતા મળી રહે. આપના કામની કદર પ્રશંસા થવાની કામ કરવાનો ઉત્સાહ વધે. હર્ષ લાભ રહે.

મિથુન : આપે નોકરી ધંધાની સાથે ઘર-પરિવારના કામકાજ માટે વ્યસ્ત રહેવું પડે. જમીન મકાનના કામમાં ધ્યાન રાખવું.

કામકાજ

કર્ક : અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા સફળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.

સિંહ : સુસ્તી બેચેનીના લીધે કામ કરવાની ઇચ્છા થાય નહીં છતાં કમને કામમાં વ્યસ્ત રહેવું પડે. શાંતિથી પોતાનું કામ કરવું.

કન્યા : આપના કામમાં સાનુકુળતા જણાય. આપની ગણત્રી ધારણા પ્રમાણેનું કામ થઇ શકે. મહત્તવના નિર્ણય લઇ શકાય.

તુલા : આપના કામ અંગે દોડધામ રહે. અન્યનું કામ આપની પાસે આવી જવાથી કાર્યબોજમાં વધારો થાય. ખર્ચ-ખરીદી જણાય.

કામકાજ

વૃશ્ચિક : આપના કામમાં સાનુકુળતા સરળતા મળી રહે. સંતાનના સાથ સહકારથી આપના કામનો ઉકેલ લાવી શકો.

ધન : કામમાં પ્રતિકૂળતા જણાતા ઉચાટ-ઉદ્વેગ અનુભવાય. આવેશ ઉશ્કેરાટમાં આવી જઇને કોઇ નિર્ણય કરવા નહીં.

મકર : અડોશ-પડોશવર્ગના કામકાજ અંગે દોડધામ વ્યસ્તતા જણાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ સહકાર મળી રહે.

કુંભ : આપના કામની સાથે સામાજિક વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્ત રહેવું પડે. ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય.

મીન : વિચારોની દ્વિધા અસમંજસતાને લીધે કામમાં રૂકાવટ વિલંબ જણાય. પત્ની સંતાનના સાથ-સહકરાથી રાહત રહે.

READ ALSO:

Related posts

ભાજપને આંચકો/ હરિયાણા જિલ્લા પરિષદની સાત જિલ્લાની 102 બેઠકોમાંથી ફક્ત 22 બેઠકો પર ભાજપનો વિજયઃ 15 બેઠકો સાથે આપની એન્ટ્રી

HARSHAD PATEL

આ એક એવી લાઈબ્રેરી જેના વખાણ પીએમ મોદીએ કર્યાં, જાણો શું છે તેમાં ખાસ?

Kaushal Pancholi

ગાંધીનગર/ વિધાનસભાની પાંચેય બેઠક પર ચૂંટણીની તમામ તૈયારીઓને આખરી ઓપ, ચૂંટણી પંચની સીધી નજર રહે તેવી વ્યવસ્થા

HARSHAD PATEL
GSTV