GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ઓળખાતા જામનગરનો આજે સ્થાપના દિવસ, જાણો ઇતિહાસ

જામનગર શહેર જે છોટે કાશી સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ઓળખાય છે તેનો આજે 479મો સ્થાપના દિવસ છે. જામરાજવી જામરાવલે શ્રાવણ સુદ સાતમના દિવસે જામનગર શહેરની સ્થાપનાનો પાયો નાખ્યો હતો. જામરાવલે અહીં આવ્યા બાદ જે ખાંભી રોપી હતી તે ખાંભી આજે પણ એક સાયકલની દુકાનમાં મોજુદ છે.

જેનું આજે મેયર અને ધારાસભ્ય દ્રારા સાદગીપૂર્વક પૂજન કરવામાં આવ્યું. જામનગરના રાજપૂત સમાજે પણ અનિવાર્ય સંજોગોના કારણે ઉજવણી મૌકૂફ રાખી હતી. આ શહેરમાં આજે પણ જામરાજવીઓની ભવ્યતાની ઝાંખી કરાવતી અનેક ઈમારતો હયાત છે. 479મો સ્થાપના દિવસે જામનગરના મેયરે આજે શહેરીજનોને શુભેચ્છા પાઠવી હતી.

Related posts

રાજ્યના 118 કોરોના વોરિયર્સનું સ્વતંત્રતા દિવસે કરવામાં આવશે સન્માન, આ રહ્યું લીસ્ટ

Nilesh Jethva

શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનામાં હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસપંચની કરાઈ રચના

Nilesh Jethva

PMની સ્કીમ બંધ, CMની ચાલુ: BJP શાસિત ગુજરાતે કરી કેન્દ્રની આ યોજના બંધ, હવે કોંગ્રેસનો વારો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!