GSTV
Home » News » આજે દેશભરના તબીબોની હડતાળ, પહેલીવાર આ હોસ્પિટલ પણ સામેલ

આજે દેશભરના તબીબોની હડતાળ, પહેલીવાર આ હોસ્પિટલ પણ સામેલ

પશ્ચિમ બંગાળમાં ડોક્ટરોની સાથે મારા-મારીની ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા છે.. પશ્ચિમ બંગાળમાં તબીબોની હડતાળની સાથે સાથે આજે દેશભરમાં તબીબોએ હડતાળનું એલાન કર્યું છે.. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને દેશભરમાં આજથી 24 કલાકની હડતાળ પર જવાની જાહેરાત આપી છે..

જેમા પાંચ લાખ જેટલા ડોક્ટર જોડાવવાના છે. જેનાથી તમામ બિન-જરૂરી સુવિધાઓ બંધ રહેશે અને હોસ્પિટલોની OPD સેવા પણ બંધ રહેશે. દેશમાં ઠેર ઠેર ધરણા અને પ્રદર્શન પણ યોજવામાં આવશે.. IMAના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજન શર્માએ જણાવ્યું કે, પહેલીવાર કોર્પોરેટ હોસ્પિટલ પણ હડતાળમાં સામેલ થઇ રહ્યાં છે. એમ્સ અને સફદરગંજના રેસિડેન્ડ ડોક્ટર્સ એસોશિએશનને પણ હડતાળમાં સામેલ થવાની અપીલ કરી છે.

Read Also

Related posts

કેનાલોમાંથી પાણીની ચોરી કરી રહેલા માફિયાઓની હવે ખેર નહી, સરકારે ગૃહમાં પસાર કર્યો આ ઠરાવ

Path Shah

ફેસબુક પર ગ્રીન અમદાવાદ અને વૃક્ષારોપણની સુફિયાણી વાતો, બીજી તરફ વૃક્ષોનું નિકંદન

Path Shah

કર્ણાટક: સરકારનાં વિશ્વાસમતમાં ગેરહાજર રહેલા બસપા ધારાસભ્ય સામે માયાવતીએ કરી આ કાર્યવાહી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!