GSTV
Home » News » આજે રૂપાણી સરકારની કેબિનેટ બેઠક, ખેડૂતોના આ બે મુદ્દાની થશે ચર્ચા

આજે રૂપાણી સરકારની કેબિનેટ બેઠક, ખેડૂતોના આ બે મુદ્દાની થશે ચર્ચા

સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક મળશે. આ બેઠકમાં રાજ્યમાં મગફળી ખરીદી અને લીલા દુકાળના સર્વે અંગે ચર્ચા કરવામાં આવી છે. રાજ્યમાં આગામી દિવસોમાં મગફળીને ટેકાના ભારે ખરીદવા માટે રજિસ્ટ્રેશન શરૂ થવાનું છે. જેથી સરકાર દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રાજ્યમાં ભારે વરાસાદના કારણે લીલા દુકાળ માટે સર્વેની કામગીરી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. આ બેઠકમાં કેબિનેટ પ્રધાન અને વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાજરી આપશે.

READ ALSO

Related posts

હવેે ATMના ધરમ ધક્કા ખાવાની જરૂર નથી, ઘરે બેઠા જ આ રીતે ખબર પડી જશે ATMમાં કૅશ છે કે નહી

Bansari

400 વર્ષ જૂના આ કિલ્લાનો ભવ્ય છે ઈતિહાસ, કિલ્લો ફતેહ કરવા 47 દિવસ અકબરે કર્યું હતું યુદ્ધ

Nilesh Jethva

દરરોજ એક બોક્સ સિગરેટ પીતો હતો આ શખ્સ, ફેફસા જોઈને ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા..

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!