GSTV
Home » News » આજે 12:30 વાગ્યે PM મોદીની પ્રોપર્ટી બાબતે મોટો ખૂલાસો, મોદીને મોદીની ભાષામાં જવાબ આપશે આ કૉંગી નેતા

આજે 12:30 વાગ્યે PM મોદીની પ્રોપર્ટી બાબતે મોટો ખૂલાસો, મોદીને મોદીની ભાષામાં જવાબ આપશે આ કૉંગી નેતા

Randeep Surjewala congress

આ પહેલા નરેન્દ્ર મોદી થોડા દિવસો પહેલા ટ્વિટર પર એક ટ્વિટ કરી કે હું 12 થી 12:30 વચ્ચે આવું છું અને દેશના નામે સંદેશો કરીશ. અને ત્યાર બાદ પીએમ મોદીએ દેશની સ્પેશ શક્તિ વિશે માહિતી આપી હતી. તો એવું જ કંઈક આજે કૉંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા કરવા જઈ રહ્યાં છે.

કૉંગ્રેસ નેતા સુરજેવાલાએ એક ટ્વિટ કર્યું છે કે તેઓ 12:30 વાગ્યે AICC પ્રેસ કોન્ફરન્સ કરવાનાં છે અને એક ખાસ માહિતી આપવાનાં છે. એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું છે કે હું પીએમ મોદીની પ્રોપર્ટી વિશે મોટો ખુલાસો કરવા જઈ રહ્યો છું. તેમણે આગળ મોદીને ટાર્ગેટ કર્યા છે અને પછી ટ્વિટમાં લખ્યું છે કે મોદીની પ્રોપર્ટી વિશે માહિતી આપવા માટે હું 12:30 વાગ્યે આવું છું.

READ ALSO

Related posts

ગાડી સાથે દુર્ઘટના થવાથી વીમા કંપની નહી રોકી શકે તમારો ક્લેમ! જાણી લ્યો આ 5 વાતો

Path Shah

ચોથા તબક્કામાં 23 ટકા ઉમેદવારો સામે ગંભીર ગુનાની ફરિયાદો, પાર્ટીઓને શું નથી મળતા ઉમેદવારો?

Path Shah

અક્ષય કુમાર પાસે પીએમ મોદીએ કર્યા અનેક સ્ફોટક ખુલાસાઓ, નહીં વાંચો તો ચૂકશો તક

Riyaz Parmar