પાટણમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની જન્મતિથિની ઉજવણી કરવામાં આવી. દેવદિવાળીના દિવસે ધોળકામાં જન્મેલા હેમચંદ્રાચાર્યની કર્મભૂમિ પાટણ બની. તેમણે સિદ્ધરાજ જયસિંહની વિનંતીથી સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો ગુજરાતી વ્યાકરણનો અનન્ય ગ્રંથ લખ્યો. ત્યારે તેમની જન્મતિથિ નિમિતે પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિરમાં પ્રથમ વખત ઉજવણી કરવામાં આવી. જે નિમિતે તેમણે લખેલા પુસ્તકોનું નિદર્શન અને પ્રદર્શન યોજવામાં આવ્યું.
READ ALSO

- નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ
- ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી
- IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…
- ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર
- ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો