Big News: આજથી આ બે દેશો માટે ભારતથી શરૂ થશે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ, જાણો ડિટેલ્સ

ભારત સરકારે લગભગ 90 દિવસ બાદ ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ફ્રાન્સ અને અમેરિકા સાથે દ્વિપક્ષીય સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તેના હિસાબથી હવે આ દેશ શુક્રવારે ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરી શકાશે. સિવિલ એવિએશન મંત્રી હરદીપ સિંહ પુરીએ આ જાણકારી આપી છે. તેમણે કહ્યું છે કે આવનાર … Continue reading Big News: આજથી આ બે દેશો માટે ભારતથી શરૂ થશે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ, જાણો ડિટેલ્સ