ભારત સરકારે લગભગ 90 દિવસ બાદ ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ફ્રાન્સ અને અમેરિકા સાથે દ્વિપક્ષીય સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તેના હિસાબથી હવે આ દેશ શુક્રવારે ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરી શકાશે.
સિવિલ એવિએશન મંત્રી હરદીપ સિંહ પુરીએ આ જાણકારી આપી છે. તેમણે કહ્યું છે કે આવનાર અમુક અઠવાડિયામાં આ રીતની સંધિ જર્મની અને ફ્રાંસની સાથે પણ કરવામાં આવશે. તેનો મતલબ એ છે કે જુલાઈ અથવા ઓગસ્ટમાં હવે જર્મની અને ફ્રાંસ જેવા દેશોના માટે પણ આંતરરાષ્ટ્રીય ઉડાન શરૂ થઈ શકે છે. આવનાર દિવસોમાં ભારત અને ઈંગ્લેડની વચ્ચે દિલ્હી-લંડન અને ફ્લાઈટ એક દિવસમાં બે વખત ઉડાન ભરશે. જર્મનીની તરફથી લુપ્થાંસા એરલાઈનની સાથે વાતચીત લગભગ ફાઈનલ થઈ ચુકી છે. ભારતની તરફથી એર ઈંડિયા ફ્રાંસ અને અમેરિકા માટે ઉડાન ભરશે.
ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે દિલ્હી-લંડન ફ્લાઈટ
દરરોજ બે વખત ઉડાન ભરશે. જર્મનીની તરફથી લુપ્થાંસા એરલાઈન્સની સાથે આ તરફની વાતચીત ફાઈનલ થઈ છે. ભારતની તરફથી એર ઈન્ડિયા ફ્રાંસ અને અમેરિકા માટે ઉડાન ભરશે.

શનિવારે શરૂ થશે 28 ઈન્ટરનેશનલ ફ્લાઈટ
18 જુલાઈથી એર ફ્રાંસ 28 ઈન્ટરનેશનલ ફ્લાઈટ દિલ્હી, મુંબઈ, બેંગ્લોર અને પેરિસની વચ્ચે શરૂ કરશે. અમેરિકાની તરફથી યુનાઈટેડ એરલાઈન 18 ઈન્ટરનેશનલ ફ્લાઈટ 17 જુલાઈથી 31 જુલાઈની વચ્ચે શરૂ કરશે.
યુનાઈટેડ એરલાઈન રોજ દિલ્હી અને નેવાર્કની વચ્ચે ઉડાન ભરશે. તે ઉપરાંત એક અઠવાડિયામાં 3 દિવસ દિલ્હી અને સૈન-ફ્રાન્સસિસ્કોની વચ્ચે ઉડાન ભરશે.

ભારત સરકારે ફ્રાંસ અને અમેરિકાની સાથે જ ડીલ
ભારતે ફ્રાંસ અને અમેરિકાની સાથે એક દ્વિપક્ષીય સિંધી પર હસ્તાક્ષર કર્યા છે. તેના હિસાબછી હવે આ દેશ શુક્રવારે ઈન્ટરનેશન ફ્લાઈટ શરૂ કરી શકશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીય સિંહ પુરીએ આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે આવનાર અમુક સપ્તાહમાં આ પ્રકારની સંધિ જર્મની અને ફ્રાંસની સાથે પણ કરવામાં આવશે. તેનો મતલબ એ છે કે જુલાઈ અને ઓગસ્ટમાં હવે જર્મની અને ફ્રાંસ જેવા દેશો માટે પણ આંતરરાષ્ટ્રીય ઉડાન શરૂ થઈ શકે છે.
Read Also
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ