GSTV
Home » News » ગઈ કાલે સરકારને આડેહાથ લીધા બાદ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આજે ખંભીસર ગામની મુલાકાતે

ગઈ કાલે સરકારને આડેહાથ લીધા બાદ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આજે ખંભીસર ગામની મુલાકાતે

મોડાસાના ખંભીસર ગામે દલિત યુવકના વરઘોડા સમયે જોવા મળેલા ઘર્ષણ બાદ ગામમા શાંતિનો માહોલ છે. બીજીતરફ, દલિત સમાજના નેતા અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આજે ખંભીસર ગામની મુલાકાતે જશે. જિગ્નેશ મેવાણીની ખંભીસર મુલાકાત પહેલા ગામમાં સઘન બંદોબસ્ત ગોઠવાયો છે. જીગ્નેશ મેવાણી ખંભીસર ગામે દલિત પરિવારની મુલાકાત લેવાના છે. અને વહીવટી તંત્ર સાથે પણ મુલાકાત કરવાના છે.

READ ALSO

Related posts

અમેરિકન થિંક ટેંકે કાશ્મીર બાબતે કર્યો ચોંકાવનારો ખુલાસો, પાડોશી દેશને લાગશે મોટો ઝટકો

pratik shah

CPEC પર અમેરિકાની પાકિસ્તાન પર લાલ આંખ, ચીનની જાળમાં ફસાતા આપી ચેતવણી

Ankita Trada

વિશાલ ગોસ્વામીના ખંડણી રેકેટ, વધુ એક વ્યકિતની કરાઈ ધરપકડ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!