GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

આજે કોંગ્રેસ બિહાર અને પશ્ચિમ બંગાળની લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામ પર ચર્ચા કરશે

gujarat congress

કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક આજે સવારે 10 વાગે મળવાની છે. જેમાં બિહાર અને પશ્ચિમ બંગાળની લોકસભા બેઠકો માટે સંભવિત ઉમેદવારોના નામ પર ચર્ચા હાથ ધરવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસે તમામ 42 લોકસભા બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાનું એલાન કર્યું છે. જો કે બિહારમાં મહાગઠબંધનમાં બેઠક વહેંચણીને હજુ સુધી આખરી ઓપ અપાયો નથી ત્યારે કોંગ્રેસ માટે બિહારની લોકસભાની બેઠકો જાહેર કરવી સહેલી નહીં હોય. બિહાર અને પશ્ચિમ બંગાળ બંને રાજ્યોમાં સાત તબક્કામાં મતદાન થવાનું છે.

READ ALSO

Related posts

લદ્દાખના ચુશૂલમાં કાલે ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરિય વાતચીત, લેફ્ટિનેંટ જનરલ સ્તરની બેઠક

Pravin Makwana

દમણમાં ભારત પ્લાસ્ટિક નામની કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે

Nilesh Jethva

ખાદ્યપદાર્થો મોંઘા થતાં જૂન મહિનામાં છૂટક ફુગાવો વધ્યો, સરકારે જાહેર કર્યા આ આંકડાઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!