આજે 1 વાગ્યે છબીલ પટેલને ભચાઉ કોર્ટમાં રજૂ કરાશે, પોલીસ કરશે 10 દિવસના રિમાન્ડની માગ

CHABIL-PATEL

જયંતિ ભાનુશાળી હત્યાકાંડ મામલે મુખ્ય ષડયંત્રકાર છબીલ પટેલને લઇને પોલીસ ભચાઉ જવા રવાના થઈ છે. એસઆઈટી છબીલ પટેલને ભચાઉની કોર્ટમાં એક વાગ્યા પહેલા રજૂ કરશે. અને 10 દિવસના રિમાન્ડની માગ કરશે. પોલીસ તપાસમાં હત્યાકાંડમાં કોની કોની સંડોવણી છે તેની તપાસ માટે અને ભાનુશાળી હત્યાકાંડના મૂળ સુધી પહોંચવાના કારણો રજૂ કરીને પોલીસ 10 દિવસના રિમાન્ડની માગ કરશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter