GSTV
Home » News » આજે ભાજપનો સ્થાપના દિવસ, PM મોદી અને પક્ષ પ્રમુખ અમિત શાહે કહ્યું કે…

આજે ભાજપનો સ્થાપના દિવસ, PM મોદી અને પક્ષ પ્રમુખ અમિત શાહે કહ્યું કે…

kejriwal on evm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના 39માં સ્થાપના દિવસ  નિમિતે ટ્વિટ કરી શુભકામના પાઠવી. પીએમ મોદીએ કહ્યુ કે, ભાજપની સ્થાપના સમાજ સેવા અન દેશને નવી ઊંચાઈ પર પહોંચાડવાના ઉદ્દેશથી કરવામાં આવી. ભાજપના કાર્યકરોની મહેનતના કારણે આજે પાર્ટી દેશની સૌથી મોટી પાર્ટી બની છે.

પીએમ મોદી બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ ટ્વિટ કરીને કાર્યકર્તાઓને શુભકામના પાઠવી હતી. તેમણે કહ્યુ કે, આજે ભાજપ એવી પાર્ટી છે જેની પાસે અસંખ્ય કાર્યકરો છે. તેઓ પાર્ટીને પોતાનો પરિવાર માને છે.

મહત્વપૂર્ણ છે કે, ભાજપની સ્થાપના 6 એપ્રિલ, 1980માં કરવામાં  આવી હતી. 39 વર્ષની સફર બાદ ભાજપે 2014માં પોતાના દમ પર કેન્દ્રમાં સરકાર બનાવી. ભાજપના આધાર સ્તંભ અટલ બિહારી વાજપેયી પહેલા અધ્યક્ષ બન્યા અને ભાજપના સંસ્થાપક સભ્ય લાલ કૃષ્ણ અડવાણી બન્યા. ભાજપમાં મુરલી મનોહર જોષી અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભૈરોંસિંહ શેખાવતનું પણ મહત્વનું યોગદાન રહ્યુ છે.

READ ALSO

Related posts

OMG : દેશનાં આ રેલ્વે સ્ટેશન પર વેચાઈ રહ્યું છે હવાથી બનેલું પાણી!, કિંમત 5 રૂપિયા લીટર…

pratik shah

પૂર્વોત્તર રાજ્યોમાં 9 દિવસથી ચાલી રહેલા વિરોધ વચ્ચે આ રાજ્યમાં 9 કલાક માટે કર્ફ્યૂ હટ્યો

Nilesh Jethva

અમદાવાદની શાન ગણાતી આ હોસ્પિટલ ખંઢેર બની છતા મેયર કહી રહ્યા છે ‘ઓલ ઈઝ વેલ’

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!