ભાવનગરમાં તમાકુના વેપારીઓને ત્યાં દરોડા, 15થી વધુને ફટકારાયો દંડ

ભાવનગરમાં જિલ્લા પંચાયતના તમાકુ નિયંત્રણ વિભાગ દ્વારા દરોડાનો દૌર શરૂ કરાયો. તંત્રએ પોલીસ કાફલા સહિત જીએસટી આરોગ્ય શિક્ષણ સહિતના વિભાગોને સાથે રાખીને તમાકુના વેચાણ કરતાં વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા છે. ભાવનગરના હાલુંરિયા,બાર્ટન, ખારગેટ સહિતના વિસ્તારોમાં 15 થી વધુ દુકાનદારોને દંડ ફટકારતા તમાકુના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter