GSTV
Home » News » ગર્લફેન્ડે દગો કર્યો તો પાઠ ભણાવવા પોસ્ટર છપાવી દીધા, રસ્તે જતા દરેક લોકો એ જોયું અને Video Viral

ગર્લફેન્ડે દગો કર્યો તો પાઠ ભણાવવા પોસ્ટર છપાવી દીધા, રસ્તે જતા દરેક લોકો એ જોયું અને Video Viral

પ્રેમ કરવાથી વધુ બ્રેક-એપ કરવું મુશ્કેલ હોય છે અને દરેક લોકો ટૂટેલા દિલને અલગ અલગ રીતે સંભાળતા હોય છે. અમુક લોકો તો સરળતાથી મૂવ ઓન કરી શકે છે પરંતુ એમુક લોકો બદલો લઈને જ માને છે.

એક વ્યક્તિએ પોતાની ગર્લફ્રેન્ડને પાઠ ભણાવવા માટે એવું પગલું ભર્યુ જેના વિશે કોઈ વિચારી પણ ન શકે.

બોયફ્રેન્ડે પોતાના પાર્ટનરની બેવફાઈ અને પોતાનો હાલ જણાવતા માટે એક બિલબોર્ડ જ રેન્ટ પર લઈ લીધો.

ટ્વિટર પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં કપલ સાર્વજનિક રીતે બહેસ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં એક બિલબોર્ડ પણ જોવા મળે છે. જેમાં મહિલાનો ચહેરો છાપેલો છે અને સાથે લખેલું છે- ‘તુમને મેરા દિલ તોડા. તુમને મુજે ધોખા દિયા, મેં બ્રેક-એપ કરના ચાહતા હું.’

આ મામલો ઈન્ડોનેશિયાનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોના વાયરલ થયા બાદ ઘણા યુઝર્સે તેને પબ્લિક સ્ટંટ જણાવી દીધું.

વીડિયોમાં જોવા મળી રહેલી છોકરી ખરેખર પરેશાન જોવા મળી રહી છે. બેવફા પાર્ટનર સાથે આ રીતે બદલો લેવો ઘણા યૂઝર્સને સારું નથી લાગી રહ્યું.

Read Also

Related posts

માસ્ટર બ્લાસ્ટરનો વર્લ્ડ રેકોર્ડ ખતરામાં , વિશ્વકપમાં આ ખેલાડી તોડી શકે છે બ્લાસ્ટરનો વર્લ્ડ રેકોર્ડ

Path Shah

અમદાવાદ : રથયાત્રામાં સાબરમતી સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ રજૂ કરશે મલખંભના દિલધડક દાવ

Nilesh Jethva

FATFના પ્રમુખે આપ્યો સંકેત, પાકિસ્તાન મુકાઈ શકે છે બ્લેક લિસ્ટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!