GSTV

ચૈન્નઈમાં પાણીની તંગીને પહોંચી વળવા ટ્રેન દ્રારા એક કરોડ લીટર પાણી પહોંચાડાશે

Last Updated on June 22, 2019 by Mayur

ચેન્નાઈમાં પાણીની તંગીના કારણે લોકો પરેશાન છે. જેથી પાણીની તંગીને પહોંચી વળવા માટે ટ્રેન દ્વારા એક કરોડ લીટર પાણી ચેન્નાઈ પહોંચાડવામાં આવશે. તમિલનાડુના સીએમ પલાનીસ્વામીએ જણાવ્યુ હતુ કે, ચેન્નાઈમાં પાણીની સ્થિતિ અંગે રાજ્ય સરાકરે સમીક્ષા કરી છે. અને એક કરોડ લીટર પાણી વેલ્લોકના જોલારપેટમાં ટ્રેન દ્વારા મોકલવામાં આવશે.

આ પાણી ચેન્નાઈને મળતા લોકોને રાહત મળવાની છે. તેમણે વધુમાં કહ્યુ કે, સરકાર 6 માસ સુધી ચેન્નાઈને ટ્રેન દ્વારા પાણી આપશે. જેના માટે 65 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. પાણીની તંગી વચ્ચે કેરળ સરકારે તમિલાનાડુને મદદ કરવાની જાહેરાત કરી જોકે, તમિલનાડુ સરકારે કેરળની મદદ લેવાનો ઇનકાર કર્યો છે. તમિલનાડુ સરકારે જણાવ્યુ કે, રાજ્યને કેરળની મદદની જરૂર નથી. કેમકે, પાણીની તંગીને પહોંચી વળવા માટે સરકાર સક્ષમ છે.

READ ALSO

Related posts

GST Collection: નવેમ્બરની તુલનામાં તો GST કલેક્શને ઓક્ટોબરનો તોડ્યો રેકોર્ડ, 1.31 લાખ કરોડ રૂપિયાને પાર: મોદી સરકારની તિજોરી તો છલકાઈ…

pratik shah

ગદર-2/ 20 વર્ષ બાદ ફરી એક વાર તારા સિંહ અને સકીનાના લુકમાં દેખાયા સની દેઓલ અને અમીષા પટેલ

Pravin Makwana

સિટીજનશિપ/ દરરોજ લગભગ 300 લોકો છોડી રહ્યા છે ભારતીય નાગરિકતા, છેલ્લા 5 વર્ષમાં 6 લાખ કરતા પણ વધારે ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!