GSTV
Home » News » 370 અને તીન તલ્લાક બાદ આ કાયદાને લાગુ કરવા તરફ છે સરકાર

370 અને તીન તલ્લાક બાદ આ કાયદાને લાગુ કરવા તરફ છે સરકાર

શિવસેનાએ દેશમાં સમાન નાગરિક કાયદા અંગે મહત્વનું નિવેદન આપ્યુ છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે જણાવ્યુ હતુ કે, દેશમાં સમાન નાગરિક કાયદાને લાગૂ કરવાની શરૂઆત થઈ છે. કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટી આર્ટિકલ ૩૭૦ અને ત્રણ તલાક અંગે ધમકી આપતા હતા. તેમ છતા સરકારે આર્ટિકલ ૩૭૦ને હટાવી અને ત્રણ તલાક વિરૂદ્ધ કાયદો બનાવ્યો. રાઉતે વધુમાં કહ્યુ કે, દેશમાં સમાન નાગરિક કાયદાની શરૂઆત થઈ છે. જોકે, તેની ઔપચારિક જાહેરાત કરવાની બાકી છે.

READ ALSO

Related posts

દિલ્હીમાં પ્રચંડ જીત બાદ AAPનું આ છે લક્ષ્ય, ‘મિશન ઈન્ડિયા’

Nilesh Jethva

આ દેશની એક પ્રાન્તની તમામ સરકારી ઓફિસમાં વોટ્સએપ પર લગાવ્યો પ્રતિબંધ, સરકારને સૂચનાં લીક હોવાનો ભય

pratik shah

ફેરા નહીં, મંગળસૂત્ર નહી, સિંદૂર પણ નહીં…દંપતિએ સંવિધાનની શપથ લઈ લગ્ન કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!