GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

એક નેતા બનવા માટે ગુજરાતની આંતરાષ્ટ્રીય સ્તરે છબી ખરડાવી

ગુજરાતમાં પરપ્રાંતિયો પર હુમલાને લઈને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વખોડી કાઢ્યો છે. આ ઘટનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે નીચે જોવુ પડે તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું કહ્યું. ભૂપેન્દ્રસિંહ કહ્યુ કે રાજ્યમાં જે બનાવ બને છે.એ યોગ્ય નથી.આ પ્રકારના બનાવ ન બનવા જોઈએ. તેમણે અલ્પેશ ઠાકોર પર આડકતરા પ્રહાર કરતા કહ્યુ કે, પોતાના સ્વાર્થ માટે  નેતા બનવાના પ્રયાસ થઈ રહ્યા છે. જે બન્યું તેમાં માત્ર એક દોષિત છે તેમાં આખો સમાજ દોષિત નથી.

 

 

 

 

Related posts

ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પરિવાર સાથે કરી રક્ષાબંધનની ઉજવણી, તમામને પાઠવી શુભેચ્છા

pratik shah

મનરેગા કૌભાંડ: બાલુન્દ્રાના અરજદારના પરિવાર પર થયો હુમલો, હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીએ લગાવ્યા ગંભીર આક્ષેપો

pratik shah

અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવે ચાર્જ સંભાળ્યો, ઉચ્ચકક્ષાના અધિકારીઓ રહ્યા હાજર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!