GSTV
Gujarat Government Advertisement

જબરદસ્ત ઓફર/ હોળી પહેલા ખુશખબરી ! અહીં મળી રહ્યું છે TCL TV પર 57% સુધીનું ડિસ્કાઉન્ટ

TCL

Last Updated on March 24, 2021 by Karan

હોળી પહેલા તમારા માટે ફાયદાની ખબર આવી ગઈ છે. ઇલેક્ટ્રોનિક કંપની TCLની ટીવી સેટ્સ પર ભરી ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એમેઝોન પર મંગળવારથી TCL TV Days સેલ શરુ થઇ ગયો છે. આ તમને 57%થી વધુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

TCL 100 cm પર મળી રહ્યું 51% ડિસ્કાઉન્ટ

એમેઝોન વેબસાઈટ મુજબ TCL 100 cm(40 ઇંચ)ની ટીવી પે 51% ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. આ ટીવીની બજાર કિંમત 39,990 રૂપિયા છે. પરંતુ આ તમને ખાસ સેલમાં માત્ર 19,499 રૂપિયા મળી રહ્યા છે.

TCLની 55 ઇંચની ટીવી પર મળી રહ્યું છે 55% ડિસ્કાઉન્ટ

TCL 138.7 cm (55 ઇંચ) પર 55% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ટીવીની બજાર કિંમત 1,29,990 રૂપિયા છે. પરંતુ 4K Ultra HD Certified Android Smartને તમે આ સેલમાં માત્ર 70,991 રૂપિયામાં ખરીદી શકો છો.

TCL 125.7 cm (50 inches) પર 60 હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ

Amazonના આ ખાસ સેલમાં તમે TCL 125.7 cm (50 ઇંચ )ની ટીવી પર 60 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ટીવી તમને માત્ર 49,990 રૂપિયામાં મળી રહી છે. જયારે એની બજાર કિંમત 1,09,990 રૂપિયા છે.

43 ઇંચની ટીવી પર 22,991 રૂપિયાની છૂટ

કંપની પોતાના ખાસ 43 ઇંચના TCL 108 cm વાળા ટીવી પર 22,991 રૂપિયા છૂટ છે. આ ટીવીની બજાર કિંમત 51,990 રૂપિયા છે. તમે સેલમાથી 28,999 રૂપિયામાં ઘરે લઇ જઈ શકો છો.

માત્ર 13,999 રૂપિયામાં ઘરે લઇ જાઓ 32 ઇંચનું ટીવી ઘરે લઇ જઈ શકે છે. ટીવી પર 39% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એની બજાર કિંમત 22,990 રૂપિયા છે.

આ ટીવી પર મળી રહ્યું 57% ડિસ્કાઉન્ટ

એમેઝોનના આ સેલમાં સૌથી ખાસ ડીલ તમને TCL 139 cm (55 inches) ટીવી પર મળશે. કંપની આ ખાસ ટીવી પર 57% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. લગભગ 1,09,990 રૂપિયામાં વેચાતી ટીવી સેલમાં માત્ર 46,859 રૂપિયામાં ખરીદી શકો છો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ સહિતના શહેરોમાં આ બાઇકનો છે જબ્રો ક્રેજ, માત્ર બે કલાકમાં તમામ બાઇક વેચાઇ ગઈ

Zainul Ansari

બોલીવુડની આ હસ્તીઓ ક્રિપ્ટોકરન્સીમાં લેશે તેની ફી, આવું કરવા વાળા ભારતના પહેલા કલાકાર

Vishvesh Dave

હાથવગું હથિયાર: એસિડિટી અને પેટ સંબંધિત સમસ્યાઓ ચપટી વગાડતા થઈ જશે ગાયબ, આવી રીતે કરો મસાજ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!