GSTV

ધાનેરામાં પતરાઓ તોડીને કરી ચોરી, ઘર સજાવટનો સામાન લઈને તરસ્કરો ફરાર

ધાનેરામાં ફરીથી તસ્કરો સક્રિય થયા છે. તસ્કરોએ ધાનેરા-થરાદ હાઇ-વે પરની બે દુકાનોના પતરા તોડીને પોતાની કલાના નમૂના દર્શાવ્યા છે. તસ્કરોએ નગરની પૂજા પ્લાયવુડ અને દેવીકૃપા એલ્યુમેનિયમ નામની દુકાનનો પોતાનું નિશાન બનાવી. એક દુકાનમાંથી 15 હજાર અને બીજી દુકાન માંથી 90 હજારની ચોરી કરી ફરાર થયા. એક દુકાનની સીલીંગ પણ તસ્કરોએ તોડી તથા સામાન વેરણછેરણ કર્યો હતો. દુકાન માલિકોએ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી.

Related posts

અમદાવાદના મધ્યઝોનમાં સફાઈ અને ટ્રાફિકની સમસ્યા, સ્થાનિકો રોષે ભરાયા

Ankita Trada

રાજ્યમાં ગણતંત્ર દિવસની ધુમધામ પૂર્વક ઉજવણી, સીએમ વિજય રૂપાણી સહિત આગેવાનો રહ્યા ઉપસ્થિત

Ankita Trada

જામજોધપુરમાં ખેડૂત આંદોલનને સમર્થન આપવા ટ્રેક્ટર રેલીનું આયોજન, પોલીસે આટલા ખેડૂતોની કરી અટકાયત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!