GSTV
Home » News » ડીસામાં આજે અખંડ ભારત દિવસની ઉજણીના ભાગ રૂપે કાઢવામાં આવી તીરંગા યાત્રા

ડીસામાં આજે અખંડ ભારત દિવસની ઉજણીના ભાગ રૂપે કાઢવામાં આવી તીરંગા યાત્રા

આજે ડીસા ખાતે સ્વામી વિવેકાનંદ ગ્રૂપ દ્વારા અખંડ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દેશને અલગ અલગ રજવાડામાંથી અખંડ ભારતનું નિર્માણ થયા બાદ દર વર્ષે ભારતમાં ૧૪મી ઓગસ્ટના રોજ અખંડ ભારત દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે અખંડ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠામાં કાર્યરત સ્વામી વિવેકાનંદ ગ્રૂપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશાળ સંખ્યામાં સ્વયં સેવકો જોડાયા હતા. ડીસા શહેરના મુખ્ય માર્ગો પર ફરેલી આ ત્રિરંગા યાત્રામાં સ્વયં સેવકોના હાથમાં રહેલા ત્રિરંગાથી માહોલ પણ અદ્ભુત સર્જાયો હતો.

READ ALSO

Related posts

હવે નવી મુશ્કેલીમાં ફસાયા રામપુર સાંસદ આઝમ ખાન, 2 હજારથી વધારે ઝાડ કાપવાનો લાગ્યો આરોપ

Mansi Patel

BJP માટે “અશુભ ઓગષ્ટ”, બાજપેયી, સુષ્મા અને હવે જેટલી આ મહિને જ દુનિયાને કહ્યુ અલવિદા

Mansi Patel

અરૂણ જેટલીનો બજેટમાં લાજવાબ શાયરાના અંદાજ, ‘कुछ तो फूल खिलाये हमने और कुछ फूल खिलाने हैं’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!