GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

ફક્ત 2 મિનિટમાં આ રીતે વધારો પોતાના Phoneની સ્ટોરેજ, SD કાર્ડની જરૂર પડશે નહીં

જ્યાં આજકાલ યૂઝર્સની સુવિધા મુજબ સ્માર્ટફોનમાં વધુમાં વધુ સ્ટોરેજની સુવિધા આપવામાં આવે છે, તો અમૂક એવા સ્માર્ટફોન પણ છે, જેમાં 64 જીબીથી લઇને 128 જીબી અથવા તેનાથી પણ વધુની સ્ટોરેજ અપાઈ રહી છે, જે પહેલાની સરખામણીએ ઘણી વધારે છે, પરંતુ યૂઝર્સ ત્યારે પરેશાન થાય છે જ્યારે આ સ્માર્ટફોનમાં સ્ટોરેજ વધારવા માટે માઇક્રોએસડી કાર્ડનો સપોર્ટ હોતો નથી.

જો તમે પણ આવી કોઈ પરેશાનીથી ઝઝૂમી રહ્યાં છો તો આ કોઈ નવી વાત નથી કારણકે અમે તમને અમૂક એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યાં છે જેની મદદથી તમે પોતાના સ્માર્ટફોનના સ્ટોરેજને ખાલી કરી શકો છો.

  1. અમૂક વખત જાણતા-અજાણતામાં આપણા સ્માર્ટફોનમાં અમૂક એવી એપ્સ હોય છે, જેનો ઉપયોગ આપણે કરતા નથી. આ સિવાય અમૂક વખત ફક્ત આપણે એક વખત ઉપયોગમાં આવેલી અમૂક એપ્સ ડાઉનલોડ કરી નાખીએ છીએ, ત્યારબાદ આપણે તેને ડિલીટ કરવાનુ ભૂલી જઇએ છીએ. તેથી કામ વગરની આ એપ્સને હટાવી દઇએ. કારણકે તમારા સ્ટોરેજની જગ્યા ખાલી રહે.
  2. જો તમે એન્ડ્રોઈડ સ્માર્ટફોન ઉપયોગ કરી રહ્યાં છો તો તમારે બધી એપ્સના લાઇટ વર્ઝન ગૂગલ પ્લેમાં સરળતાથી મળી જશે. એવામાં તમને કામમાં આવતી એપ્સના લાઇટ વર્ઝનનો ઉપયોગ કરો. આવુ કરવાથી તમને જોવા મળશેકે સ્ટોરેજની ખપત પહેલાથી ઓછી થઈ છે.
  3. સમય-સમયે તમે પોતાના સ્માર્ટફોનને કેવીરીતે ખાલી કરતા રહો છો. જેનાથી તમારા ફોનની સ્ટોરેજની ખપત ઓછી થાય. અહીં જણાવવાનુ કે જ્યારે પણ આપણે કોઈ પણ ચીજવસ્તુનો ઉપયોગ કરી રહ્યાં છીએ ત્યારે સ્ટોરેજમાં તેની કેશ કેવીરીતે બને છે, જે સ્ટોરેજની ખપતને વધારી નાખે છે.
  4. આપણા સ્માર્ટફોનની ગેલેરીમાં વ્હોટ્સએપ અને ફેસબુક જેવા અમૂક સોશિયલ મીડિયા દ્વારા કેટલીક બેકાર તસ્વીરો અને વીડિયો સેવ થાય છે. જેને આપણે ડિલીટ કરતા નથી. જેના કારણે પણ સ્ટોરેજની ખપત વધી જાય છે. એવામાં આ બેકાર તસ્વીરો અને વીડિયોને ડીલીટ કરી નાખો. સાથે જ ફોનમાં પડેલા બેકાર ડાઉનલોડ ફાઇલને પણ ચેક કરીને ડિલીટ કરી નાખો. આવુ કરવાથી તમે જાણી શકશો કે તમારા સ્ટોરેજની ખપત ઓછી થઇ જશે અને ફોન ધીમો પણ થશે નહીં.

READ ALSO

Related posts

ભાવનગર: ટ્રેક્ટર પલટી જતા બન્યો કાળ,આગમાં ભડથું થઈને ત્રણ વ્યકિતઓનાં નિપજ્યાં કરૂણ મોત

pratik shah

ઓપરેશન વિના ઘૂંટણના દુખાવામાંથી છૂટકારો અપાવશે આ ઘરેલૂ નુસ્ખા, તમે પણ અજમાવી જુઓ

Bansari

N95 માસ્ક્સ અને પીપીઈ કીટ્સના નામે એક લાખ રૂપિયાનું બિલ બનાવતી હોસ્પિટલો, ચલાવે છે ઉઘાડી લૂંટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!