GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

શું તમારો મોબાઈલ વારંવાર હેંગ થાય છે ? હોઈ શકે છે આ કારણ, આ રીતે મેળવો સમસ્યાથી છુટકારો

મોબાઈલ ફોનમાં હેંગ થવાની સમસ્યાથી વધારે પડતા લોકો પરેશાન રહેતા હોય છે. કોઈપણ જરૂરી કામ દરમિયા જ્યારે મોબાઈલ ફોન હેંગ થવા લાગે છે, તે સમયે વધારે પરેશાની વધી જાય છે. એવામાં તે જાણવુ પડશે કે, હેંગ કેમ થઈ રહ્યુ છે અને આ સમસ્યાથી કેવી રીતે છુટકારો મેળવી શકાય. ચાલો જાણીએ ફોન શા માટે

Unused App હોઈ શકે છે કારણ

સ્માર્ટફોનના હેંગ થવાનુ એક મોટુ કારણ તે પણ છે કે, આપણા ફોનમાં એવા ઘણા એપ્સ રાખે છે કે, જેનો આપણે ખૂબ જ ઘણો વપરાશ કરીએ છીએ. આ અનયૂઝ્ડ એપ ન તો માત્ર આપણા ફોનમાં સ્પેસ વધારે છે, પરંતુ સમય-સમય પર તેને અપડેટ કરવામાં પણ ડેટા યૂઝ થાય છે.

આ રીતે કરો ડિલીટ

ફોનમાથી આ અનયૂઝ્ડ એપ્સને ડિલીટ કરતા પહેલા એ જાણવુ જરૂરી છે તે, એવી કંઈ એપ્સ છે જે અમે સૌથી ઓછી વપરાશ કરીએ છીએ. તેની જાણકારી મેળવી તેને ડિલીટ કરી શકાય છે. તો આવો જાણીએ તેની પૂર્ણ પ્રોસેસ…

  • અનયૂઝ્ડ એપની જાણકારી મેળવવા માટે સૌ પ્રથમ તમારે ગૂગલ પ્લે સ્ટોર પર જવુ પડશે
  • હવે તેની ડાબી બાજુ હાજર મેન્યુ ઓપ્શન પર ક્લિક કરો.
  • ત્યારબાદ My apps & games ઓપ્શન પર જાઓ. તેને ઓપન કરવાથી તમારી સામે ત્રણ ઓપ્શન આવશે.
  • હવે ત્રણ ઓપ્શન Updates, Installed, Library માંથી ઈંસ્ટોલ્ડના ઓપ્સન પર ટેપ કરશો.
  • આટલુ કરવા પર એપ્સની યાદી ખુલશે. જેમાં લાસ્ટ યૂઝને સિલેક્ટ કરો.
  • આ લિસ્ટમાં જે એપ સૌથી નીચે હશે તેનો વપરાશ તમે સૌથી ઓછો કરો છો.
  • હવે આ એપ્સમાં જે એપ્સ કામની નથી તેને ડિલીટ કરી શકો છો.

READ ALSO

Related posts

તોડબાજ મહિલા PSI શ્વેતા જાડેજા સસ્પેન્ડ, આંગડીયા મારફતે મોકલાયેલા રૂપિયાના પુરાવા મળ્યા

Bansari

Coronaના વધતા કેસના કારણે આ રાજ્યની સરકાર હવે એક્શન મોડમાં, આ તારીખ સુધી કરી દીધું સંપૂર્ણ Lockdown

Arohi

સાણંદમાં કોરોનાનો ફૂંફાડો: એક જ દિવસમાં 12 કેસ આવતાં લોકોમાં ફફડાટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!