GSTV
Home » News » ઓફિસમાં ખૂબ સ્ટ્રેસ છે? આ સિમ્પલ ફંડા અપનાવો અને રહો કુલ

ઓફિસમાં ખૂબ સ્ટ્રેસ છે? આ સિમ્પલ ફંડા અપનાવો અને રહો કુલ

થોડો વખત એકાગ્ર થઈને કામ કરવું એ કામ કરવાની સ્માર્ટ રીત છે. સારી રીતે કામ કરવા માટે લાંબો સમય કામ કરીને પછી લાંબો બ્રેક લેવાને લદલે થોડી થોડી વારે શોર્ટ બ્રેક લેતાં રહો. મેરાથોનને બદલે દોડવા પર ધ્યાન કેન્દ્રિત કરો.

વાતાવરણ ખુશનુમા રાખો

ઓફસ એ કર્મચારીનું બીજું ઘર હોવાથી એને જીવંત અને ઇન્ટરેસ્ટિંગ બનાવવાના પ્રયત્ન કરો. તજજ્ઞોએ ઓફિસના વાતાવરણને ખુશનુમા બનાવવાના કેટલાક ઉપાયો જણાવ્યાં છ, જેમાં કાર્યસ્થળે ઉર્જાવાન રહેવા અને તાણમુક્ત રહેવાની રીતો સમજાવી છે.

women office illness

અવ્યવસ્થાને દૂર કરો

કામની જગ્યાને સાફ રાખો. ફાઈલોને વ્યવસ્થિત કરીને મુકશો તો કામ કરવામાં સરળતા રહેશે. તમારા જીવનમાંથી અવ્યવસ્થાને દૂર કરશો તો કોઇપણ કામમાં એકાગ્ર બનીને કામ કરી શકશો.

ફોનથી રહો દૂર

તમે કેટલાં કલાક ફોન પર હોવ છો? આ સવાલનો જવાબ આપવાનું તમને નહીં ગમે. આવામાં આપણને લાગે છે કે પરિવર્તન જરૂરી છે અને મનગમતી ગેમ્સ રમીને સમય બગાડવાનું બંધ કરવું જોઈએ.

નાના બ્રેક લ

લાંબા સમયે બ્રેક લેવાને બદલે નાના બ્રેક ધ્યાન કેન્દ્રિત કરવામાં વધારે મદદ કરે છે. લાંબી રેસમાં દોડવાને બદલે માત્ર દોડવામાં ધ્યાન આપવાથી વધારે લાભ થશે.

Read Also

Related posts

VIDEO: ગીર જંગલમાં એક સાથે 13 સિંહોનુ ટોળું પાણી પીવા આવી ચડ્યું

Riyaz Parmar

હોલિવૂડના મહાનાયક અલ પચીનો આજે બર્થ ડે: ગૉડફાધરએ દુનિયાભરમાં તહલકો મચાવ્યો હતો

Path Shah

સાધુ સંતોએ શહિદોના પરિવારજનો માટે કર્યું 22 લાખ રૂપિયાનું દાન

Path Shah