GSTV

દિલ્હીમાં અશાંતિ માટે ટુકડે ટુકડે ગેંગ જવાબદાર, હવે આવી ગયો છે સબક શિખવાડવાનો સમય

Last Updated on December 26, 2019 by Bansari

નાગરીકતા સુધારા કાયદા પર વિરોધ વંટોળ યથાવત છે. ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે નાગરીકતા સુધારા કાયદા પર સંસદની અંદર ચર્ચા થઇ. ત્યારે કોઇ પણ કંઇ પણ બોલવા તૈયાર ન હતા.

બહાર નીકળતા જ ભ્રમ ફેલાવવાની શરૂઆત કરી દીધી. દિલ્હીમાં અશાંતિ માટે ટુકડે ટુકડે ગેંગ જવાબદાર છે. હવે તેમને દંડ દેવાનો સમય આવી ગયો છે. દિલ્હીની જનતાએ આ મામલે દંડ આપવો જોઇએ.

ગુરૂવારે એક સમારોહને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે કેજરીવાલને સીએમ બન્યાને આશરે 60 મહિના થવા આવ્યા છે. છતાં તેમણે પોતાના વાયદાઓ પૂર્ણ નથી કર્યા. કેજરીવાલે માત્ર વિજ્ઞાપન આપીને લોકોને ભરમાવવાનું કામ કર્યું છે. પીએમ આવાસ યોજનાનો ફાયગો ગરીબો સુધી પહોંચવા દીધો નથી.

Read Also

Related posts

વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર: માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના સમયમાં ફેરફાર કરાયો, અગાઉના સમય મુજબ થશે શિક્ષણ કાર્ય

Pravin Makwana

મની લોન્ડરિંગ/ દેશમાં પાનમસાલા ગ્રૂપ પર દરોડા : ૪૦૦ કરોડથી વધુની બેનામી સંપત્તિ પકડાઈ, આટલા કિલો તો સોનું મળ્યું

Harshad Patel

Pulwama Encounter: મસૂદ અઝહરનો સંબંધી અને પુલવામા હુમલામાં IED તૈયાર કરનાર ખૂંખાર આતંકવાદી લંબુને ઉડાવી દેવાયો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!