GSTV

VIDEO/ એવું તે શું છે આ વીડિયોમાં કે ડોનાલ્ડ ટ્રમ્પની દિકરીનું પણ મન મોહી લીધું

સોશિયલ મીડિયા પર ટાઈમ લૈપ્સનો એક વીડિયો હાલ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઈનડોર પ્લાંટસની 24 કલાકની એક્ટીવિટીઝને રોકર્ડ કરવામાં આવી છે. ટ્વીટર પર આ વીડિયોને અત્યાર સુધીમાં 8 મિલિયન લોકોએ જોયો છે. ખાસ વાત એ છે કે, તેને SpaceX સીઈઓ એલન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પની દિકરી ઈવાંકા ટ્રમ્પને પણ ખૂબ જ પસંદ આવ્યો છે. બંનેએ આ વીડિયોને લાઈક કર્યો છે.

છોડની એક્ટીવિટી જોવા મળી

આ વીડિયોને સૌથી પહેલા ટ્વીટ પર @ Melora_1 દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. 12 સેકન્ડના ડ્યૂરેશનવાળા આ વીડિયોમાં તમામ ઈંડોર પ્લાંટ્સ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કૈલેથિયા પ્લાંટના પત્તા દિવસ ચડતા અને સાંજ ઢળતાની સાથેની પ્રવૃતિ બતાવામાં આવી છે. આ છોડની વચ્ચે અહીં એક નાની એવી ઘડિયાળ પણ રાખવામાં આવી છે. જ્યાં દર કલાકે છોડની પ્રતિક્રિયા નોટ કરવામાં આવે છે.

READ ALSO

Related posts

કામના સમાચાર/ 1લી ડિસેમ્બરથી બદલાઈ રહ્યા છે આ નિયમ, જાણો તમારી જિંદગી પર શું પડશે અસર

Ankita Trada

Mann Ki Baat: આજે ‘મન કી બાત’માં દેશને સંબોધન કરશે વડાપ્રધાન, કોરોના વેક્સીન અને ખેડૂત આંદોલનના મુદ્દા પર સૌની નજર

Pravin Makwana

નિયમો સામે પબ્લિકનો સામાજીક જુગાડ…!લગ્નમાં સંબંધ સાચવવા 100 લોકોના ચાર પ્રસંગ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!