GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

અમરેલી : તબીબનો કોરોના પોઝિટીવ આવતા તંત્ર ચિંતિત, સંપર્કમા આવેલા લોકોની શોધખોળ શરૂ

અમરેલીના જાફરાબાદના ટીંબી ગામના તબીબનો કોરોના પોઝિટીવ આવ્યા બાદ તંત્ર ચિંતિત થયું. જીલ્લા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી ટીંબા ગામની મુલાકાતે પહોચ્યા હતા. પોઝિટિવ કેસની 500 મીટરના એરીયામા કન્ટેનમેન્ટ જોન જાહેર કર્યો. વહીવટી તંત્ર અને પોલીસે તબીબના સંપર્કમા આવેલા લોકોની શોધખોળ શરૂ કરી હતી. મોટી સંખ્યામા લોકો તબીબના સંપર્કમાં આવ્યા હોવાની આશંકા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસનો આંકડો 400ને પાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસનો આંકડો 400ને પાર કરી ગયો છે. જેમાં કુલ 405 કેસ નોંધાયા છે. તો 30 લોકોના મોત થયા છે. જેમાંથી એકલા અમદાવાદમાં 25 દર્દીઓના મોત થયા છે. ગુજરાતભરમાં નોંધાયેલા 405 કેસ પૈકી અમદાવાદમાં 310 કેસ નોંધાયા છે, તો સુરતમાં 31, વડોદરામાં 18 , સાબરકાંઠામાં 12 કેસ નોંધાયા છે. ગુજરાતમાં 405 કેસની સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 14 હજાર 468 થઇ ગઇ છે જ્યારે મૃત્યુઆંક 888 થઇ ગયો છે.

અમદાવાદમાં અત્યાર સુધીમાં 10 હજરા 590 કેસ નોંધાય ચૂક્યા છે

જેમાં અમદાવાદમાં જ અત્યારસુધીમાં 722 દર્દીઓના મોત થઇ ગયા છે. કોરોનાની મહામારીમાં સૌથી વધુ અસર અમદાવાદ શહેરમાં જોવા મળી છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 10 હજરા 590 કેસ નોંધાય ચૂક્યા છે. જેમાંથી અત્યારસુધીમાં 4187 દર્દીઓ સાજા થતા રજા અપાઇ છે જ્યારે 5681 દર્દીઓ એકટીવ છે. જ્યારે ટેસ્ટની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં અત્યારસુધીમાં 1 લાખ 86 હજાર 361 ટેસ્ટ થયા છે.

READ ALSO

Related posts

રાજ્ય પર વેલમાર્ક લો પ્રેશરની સ્થિતિ યથાવત, 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

Nilesh Jethva

જલ્દી કરો! મુંબઈ મેટ્રોમાં નીકળી બમ્પર ભરતી, પગાર મળશે 1.23 લાખ રૂપિયા

Ankita Trada

યશબેંકના પૂર્વ CEOને ઈડીનો વધુ એક ઝટકો, લંડનમાં આવેલી સંપતિ સહિતની વસ્તુઓ ટાંચમાં લેવા માટે તૈયારી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!