GSTV
Home » News » કાજોલ-અજય દેવગન થી સલમાન ખાન સુધી દરેક સેલેબ્રીટી Tiktok પર રાજ કરે છે

કાજોલ-અજય દેવગન થી સલમાન ખાન સુધી દરેક સેલેબ્રીટી Tiktok પર રાજ કરે છે

આજ કાલ કોઈ એવો વ્યક્તિ નથી જે Tiktok વિશે જાણતો ન હોય. Tiktok એપ ભારતમાં ફેસબુક માટે મુસીબત બનતો જાય છે. ટીકટોક પર થોડા દિવસો પહેલા બેન લાગ્યો હતો જેનાથી કંપનીને કરોડો રૂપિયાનુ નુકશાન થયુ હતુ, પરંતુ પાછળથી તેના પર બેન હટી ગયો હતો. Tiktokપર કેટલાક લોકો રાતો રાત સ્ટાર બની ગયા હતા અને કેટલાંક પૈસા પણ કમાઈ રહ્યાં હતા. કેટલાંક તો એવા હતા કે જેઓ નકલી સેલેબ્રિટી બની દર્શકોને એન્ટરટેન કરી રહ્યાં હતા.

પોતાને આવી રીતે પત્થરોની વચ્ચે ગીત ગાતા જોઈ પોતે અજય દેલગણને પણ વિશ્વાસ નહીં થાય. તમે પોતે જોઈ લો આ નકલી અજય દેવગનને અને તેના ફેન્સ તો ખુબ જ વધુ છે.

સલમાન ખાન આમને જોઈને હેરાન થઈ જશે

હવે આમને જોતા કોઈ પણ કહેશે કે આ ગરીબોનો રણવીર સિંહ… છોડો જે પણ હોય તે આ તો રણવીરની જેમ ફેમસ થવાની કોશિશ કરી રહ્યાં છે.

ચેન્નઈ એક્સપ્રેસ વાળી દીપિકા યાદ આવી ગઈ તમને?

READ ALSO

Related posts

એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની વાયુ સેનાના પ્લેન ભારતમાં ઘુસ્યા હતા ? વાયુસેનાના પ્રમુખે આપ્યો આ જવાબ

Mayur

અમરેલીના યુવકે કરી એવી શોધ કે બોરમાં પડતા બાળકને 25 મિનિટમાં બહાર કાઢી શકશો

Mayur

પાણી સાથે પીવા લાગો આ ખાસ વસ્તુ, એક મહિનામાં ઘટી જશે 3 કિલો વજન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!