GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

બીલકુલ TikTok જેવી જ દેખાઈ રહી છે આ એપ, જોજો તમારી પાસે આજ એપ તો નથી ને?

TikTok

ગૂગલ પ્લેસ્ટોર પરથી હમણાં ઝાઇન નામની એક વીડિયો એપ દૂર કરવામાં આવી. આ એપ અત્યંત લોકપ્રિય બનેલી ટીકટોક (TikTok)ની ડુપ્લિકેટ જેવી છે અને એ પણ ચાઇનીઝ જ છે. છેલ્લા થોડા સમયથી ટીકટોકના સંખ્યાબંધ યૂઝર્સની ફરિયાદ ઊઠી હતી કે ટીકટોક પરનું તેમનું બધું કન્ટેન્ટ તેમના પ્રોફાઇલ પિકચર્સ અને નામ સહિત ઝાઇન પર જોવા મળતું હતું.

આઇઓએસ અને એન્ડ્રોઇડમાં લોન્ચ થઈ

TikTok

આ એપ મે મહિનાની શરૂઆતમાં આઇઓએસ અને એન્ડ્રોઇડમાં લોન્ચ થઈ હતી અને મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં ટોપ ડાઉનલોડેડ લિસ્ટમાં પહોંચી ગઈ હતી. તેની ડાઉનલોડ સંખ્યા સડસડાટ વધવાનું એક કારણ એ પણ હતું કે તેમાં પોતે સાઇનઅપ થવા માટે અને અન્યોને સાઇનઅપ કરવા માટે ડોલરમાં રિવોર્ડ આપવામાં આવતા હતા. અલબત્ત હવે તેને પ્લેસ્ટોર પરથી દૂર કરવામાં આવી છે.

Read Also

Related posts

શહેરનું વાડજ પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં, PSI મિશ્રા સામે એક મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ

pratik shah

અમિતાભ બચ્ચનને લઇને સોશિયલ મીડિયા પર ઉડી આવી અફવાઓ, હોસ્પિટલે કરવુ પડ્યુ ખંડન

Bansari

રાજસ્થાનમાં BTPનો મહત્વનો નિર્ણય, ફલોર ટેસ્ટમાં કોંગ્રેસ અને ભાજપ કોઇને નહી આપે મત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!