GSTV

અમેરિકામાં હવે બૅન નહી થાય TikTok, આ છે કારણ

ચાઈનીઝ એપ્લિકેશન ટિકટોકને લઈને દુનિયાનાં ઘણા દેશોમાં સંદેહ રહ્યો છે. ભારતે પહેલાંથી જ તેને બૅન કરી દીધી છે. અને અમેરિકાએ પણ એવું જ કર્યુ હતુ. પરંતુ હવે ટ્રંપનાં નિર્ણયને એક કોર્ટે બદલી નાખ્યો છે. અમેરિકાની એક કોર્ટે બૅનનાં નિર્ણય ઉપર રોક લગાવી દીધી છે.

TikTok

વાસ્તવમાં અમેરિકાએ ડેટા સુરક્ષાની ચિંતા વ્યક્ત કરતાં ઘણી એપ્લિકેશન્સ ઉપર પ્રતિબંધનો વિચાર કર્યો હતો. જોકે, આ બધા વચ્ચે અમેરિકાની ઘણી કંપનીઓ ટિકોટોકને ખરીદવા માટે આગળ આવી હતી, જેને સરકારે મંજૂરી આપી હતી.

ટ્રંપનાં બૅનની જાહેરાત બાદ 28 સપ્ટેમ્બર એટલેકે, આજથી જ ટિકટોકને ડાઉનલોડ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ હવે કોર્ટનાં આ નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયુ છેકે, અમેરિકામાં ટિકટોકને ડાઉનલોડ કરવી જરૂરી રહેશે અને જુનુ ટિકટોક પણ ચાલતું રહેશે.

શું કહ્યુ કોર્ટે

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપનાં આદેશની વિરુદ્ધ કંપનીએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આ કેસની સુનાવણીમાં રવિવારે એક ફેડરલ કોર્ટે બૅનનાં આદેશ ઉપર રોક લગાવી હતી. ફેડરલ કોર્ટનાં જજે કહ્યુ હતુકે, જ્યારે ખરીદારીની વાત ચાલી રહી છે તો પછી તેમ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ કેવી રીતે લગાવી શકો છો.

READ ALSO

Related posts

દશેરા રેલીમાં ગરજ્યા ઉદ્ધવ ઠાકરે: ભારતમાં ક્યાંય PoK છે તો તે પીએમ મોદીની નિષ્ફળતા

pratik shah

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!