ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ પોતાની બોલ્ડ અને સિઝલિંગ લુક્સને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે. કૃષ્ણા એક્ટિંગની દુનિયાથી ઘણી દૂર રહી છે. પરંતુ જ્યારે પણ તે ઈંસ્ટાગ્રામ પર પોતાના સિઝલિંગ ફોટો શેર કરે છે ત્યારે જ્હાનવી અનન્યા પાંડે કરતાં પણ વધુ ચર્ચામાં રહે છે. કૃષ્ણાએ હાલમાં જ પોતાના બિકીની ફોટો શેર કર્યા છે. જેના પર નેટીજન્સ ખૂબજ કમેન્ટ કરી રહ્યા છે.

કૃષ્ણા શ્રોફે હાલમાં જ બ્લેક રંગની બ્રાલેટ અને પ્રિન્ટેડ સ્કર્ટમાં પોતાના ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કર્યું હતું. સમુદ્ર કિનારે ડૂબતા સૂરજની સામે કૃષ્ણાએ અંગભંગિમા કરી હતી.

કૃષ્ણાએ એવી અદાઓ કરી કે તેના ગોલ્ડન ઝાંયમાં ચમકતા દિલે લોકોની ધડકન વધારી દીધી. કૃષ્ણા શ્રોફે સમુદ્ર કિનારે કેમેરા સામે હોટ પોઝ આપતી દેખાય છે.

કૃષ્ણા શ્રોફે રેત ઉપર સૂઈને વાળ વિખેરીને સમુદ્ર કિનારે એન્જોય કરતી જોવા મળે છે. તેની માતાએ પણ પોતાની દિકરીની ગ્લેમરસ ફોટો પર કમેન્ટ કરી છે. કૃષ્ણાના ફેન્સ પણ તેના પર કમેન્ટ બોક્સમાં પ્રેમ વરસાવી રહ્યા છે.

જેકી શ્રોફની દીકરીએ ફિલ્મોમાં પોતાનું કેરિયર બનાવ્યું નથી. પરંતુ તે ફિટનેસ મોડેલ હોવા સાથે ફિલ્મ પ્રોડ્યુસર પણ છે. કૃષ્ણાએ બ્લેક શીપ નામની એક ડોક્યુમેન્ટરીથી એસોસિએટ પ્રોડ્યૂસર તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- મંગળ સાબિત થયો ભારતીય શેરબજાર માટે આજનો દિવસ, સેન્સેક્સ-નિફ્ટી જોરદાર ઝડપ સાથે બંધ થયા
- ઓ ભાઈ સાહેબ! જાનમાં નાચી રહ્યા છે કે મારી રહ્યા છે? પબ્લિકે ગણાવ્યો અનોખો નશો
- ગુજરાત હાઇકોર્ટનું આકરું વલણ, નેતાઓ સામેના ક્રિમિનલ કેસો ઝડપી ચલાવવા આપ્યો આદેશ
- Viral Video/ બાઈકર ધુમ સ્ટાઈલમાં સ્ટંટ કરીને આગળ નીકળી ગયો, આ જોઈ પોલીસનું પણ માથું ચકરાઈ ગયું
- જાણો કેટલો ખતરનાક છે અમિત શાહને ધમકી આપનાર અમૃતપાલ સિંહ? ધરપકડ માટે ચાલી રહેલા અભિયાનનો આજે ત્રીજો દિવસ