GSTV
Home » News » દિશા પટણી અને ટાઇગરના હોટ અંદાજે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

દિશા પટણી અને ટાઇગરના હોટ અંદાજે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

ટાઇગર શ્રોફ અને દિશા પટણી વચ્ચે અફેર હોવાની ચર્ચા છેલ્લા ઘણાં સમયથી ચાલી રહી છે. આ ચર્ચાએ ત્યારે વધુ જોર પકડ્યું જ્યારે તેઓ નવા વર્ષની ઉજવણી કરવા માટે સાથે શ્રીલંકા ગયાં હતાં. દિશાએ એન્જોય કરતી પોતાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ તસવીરોમાં દિશાનો હોટ અંદાજ જોવા મળ્યો હતો.

ટાઇગર અને દિશાએ શ્રીલંકાના બીચ પર નવા વર્ષની ઉજવણી કરી હતી. તેમણે એક વિડિયો પણ શેર કર્યો હતો. આ વિડિયોમાં દિશા પુલ પર મસ્તીના અંદાજમાં જોવા મળી હતી.

 

ટાઇગરે પણ પોતાની એક તસવીર શેર કરી હતી. તેમાં તે સ્વીમવેરમાં જોવા મળી રહ્યો છે. આ લુકમાં ટાઇગર એકદમ ફીટ ને હોટ લાગી રહ્યો છે.

 

Happy new year everyone❤️❤️❤️

A post shared by disha patani (paatni) (@dishapatani) on

અગાઉ પણ દિશાએ કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે બિકીની અવતારમાં જોવા મળી હતી. દિશાએ આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

Related posts

ત્રિશંકુ પરિણામ આવશે તો, રાષ્ટ્રપતિ પાસે સરકાર બનાવવાનો તત્કાળ દાવો રજૂ કરશે વિપક્ષ

Mansi Patel

આ લોકસભા સીટ પર માત્ર ભગવો જ લહેરાયો છે પણ આ વખતે ચિત્ર બદલાવાની સંભાવના

Arohi

એક્ઝિટ પોલમાં NDA 300 અને ભાજપ 267ને પાર, તેમ છતાં ભાજપનાં નેતા કેમ છે પરેશાન?

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!